________________
ભવ્ય
૨૦૧
જોઇ એ તેમ નહિ, અનંત કલ્યાણ અને સંસારની ઉપાધિ વિનાના જે મેાક્ષ છે, તે મેાક્ષ જે ઇચ્છે છે; તે ભવ્ય જીવ હાય છે.
બનાવટી સેાનામùાર હાય તા પણ તેની માંગણી કોણ કરે ? અ! અથી એની માંગણી કરે, પણ એ બિચારાનું આગળ નસીબ નથી, કારણ કે તે જે સેાનામહાર માંગે છે તે બનાવટી છે. તે જ પ્રમાણે સાચા મેાક્ષ જૈનશાસનમાં હેય તા અન્ય દર્શનમાં રહેલ ને કહેલ ખાટા મેાક્ષને પણ ઇચ્છે કાણું ? અર્થાત્ અન્ય મતની અપેક્ષામાં પણ મેક્ષ માનનારા ભવ્યપણે નિશ્ચિત થવામાં અડચણુ નથી. માર્ગાનુસારી જીવા દરેક પાતપાતાના મત પ્રમાણે જીઢા જીડી રૂપમાં મે!ક્ષમાં માનનારા હોય છે અને જુદી જુદી ક્રિયાઓ કરે છે ‘ ઉપદેશ–રત્નાકર માં ખૂલ્લુ કહ્યું છે કે ચાહે જૈન મતમાં હા, ચાહે અજૈન મતમાં હા, પણ જેઓ મેાક્ષની ઈચ્છાવાળા છે તે સઘળા જ ભવ્ય જીવા છે. ’
6
66
,,
ચરમ યુગઃ પુરાવતી એટલે શુ? ? “ કાઈ પણ મતમાં રહેલે જીવ સંસારને અસાર માને અને મેાક્ષ પરમ કલ્યાણકારક ચીજ છે, એમ માને. અલબત્ત, એ મેાક્ષ કેવા છે ? તેનું સ્વરૂપ કેવુ` છે ? તેની ચર્ચામાં ન ઊતરે તે તે જીવ જરૂર ભવ્ય છે. આ સ્થિતિને અંગે શાસ્ત્રકારોએ ભવ્ય કરતાં ચઢીઆતા ઇલ્કાબ યાયા છે. તે છે ચરમ પુદ્ગલ પરાવત સંસાર. આ જીવે અનંતા પુદ્દગલપરાવર્ત કર્યો છે, પણ જેને હવે એક જ પુદ્ગલપરાવ માં મેાક્ષે જવાનું છે તે ચરમપુદ્ગલ પરાવી ” છે. જેને મેાક્ષની ઇચ્છા થઈ તેને એક પુદ્દગલપરાવથી વધારે સંસાર હાય નહિ. ક્રિયાવાદી શુક્લપક્ષી છે. તેને પણ અર્ધ પુરૂગલપરાવત થી વધારે સ`સાર ન જ હોય. જેમ સમ્યક્ત્વવાળાને અધ પુદ્ગલપરાવત સ'સાર છે, તેમ જેને પશુ અ પુદ્ગલપરાવર્ત સંસાર બાકી રહ્યા છે, તે શુક્લપક્ષી છે.
તા હવે પ્રશ્ન એ ઊભા થાય છે કે સમ્યક્ત્વવાળા અને શુકલપક્ષી એ એમાં ફેર શા ?