________________
૨૩૨
અનંદ પ્રવચન દેન
જેમ જેમ વીતરાગના પૂજનમાં આદર બહુમાન વધે છે, તેમ તેમ સમ્યગ્ દર્શન–જ્ઞાન-ચરિત્ર આદિ ગુણા વધુ વધુ પ્રમાણમાં ખીલતા જાય છે, અર્થાત્ સંસારમામાં ભૂલ' પડેલું ગાડું (મનુષ્ય જીવનરૂપ) ચીલે ચઢાવવુ' હાય તા પ્રભુપૂજનમાં કમ્મર કસા, ચીલે ચઢેલું ગાડુ માડુ-વહેલુ માક્ષે જ જશે તે નિઃસદેહ છે.
સાળિ ટાળાનિ અલાસર્જન જગમાં બધા સ્થાનેા અશાશ્ર્વત્ છે. સ્થાન મેળવી મેળવીને મૂકવાનાં પણ માક્ષસ્થાન એ તે મળ્યું તે મળ્યું. સર્વકાળના કલ્યાણનુ કેન્દ્રસ્થાન–મેાક્ષ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિપૂર્ણતાના ભાગવા મોક્ષમાં છે, તે સ્થાન પ્રાપ્તિ માટે મનુષ્યજીવનમાં પ્રભુપૂજન પ્રત્યે આદરવાળા થવું જોઈ એ. શ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજ તા કહે છે કે ગુણીના ગુણ પ્રત્યે બહુમાનવાળા થાઓ તે કલ્યાણ છે, અરે ! કદાચ તેમ ન કરેા તા પણુ પૂજન કરવુ' ન્યાયયુક્ત છે.
સૃષ્ટિમાં જે કાંઈ પામવા લાયક છે તે સારૂ, અગર જે લાભ પામ્યા છે તેના રક્ષણ સારૂ, અગર ઉપકારીનેા ઉપકાર ન ભુલાય તે સારૂ, અને છેવટમાં વફાદારીને વળગી રહેવા માટે પણ પૂજન કરવું તે ન્યાયયુક્ત જ છે. આ સમજીને જે પ્રભુપૂજનમાં વધુ ઉજમાળ થશે તે આ ભવ પરભવને વિષે કલ્યાણ માંગલિકમાલા પ્રાપ્ત કરી સિદ્ધિના સુખના ભાગીદાર બનશે. સ`મોંગલ માં ૯૫.....
ખરેખર કાર્ય ને અનુકૂળ કારણેા હેાય એવા સવ ઠેકાણે વિદ્યાનેાના પ્રવાદ છે. નિરજન નિરાકાર એવા મેાક્ષપદને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્ય અેમ અરિહંતના ઉપાસક ન થાય ?