________________
યુતપ્રવાહ
૨૦૯ સોદા જ્ઞાળ સ્ત્રાળ એ પંક્તિને પરમાર્થ પીછાણ હોય તે ચાર ઇદ્રિય માંહેલી કેઈપણ ઇન્દ્રિયને વિષય તે પરમાર્થને પિછાણી શકતો નથી અર્થાત્ કલ્યાણ જેવી ચીજને જાણવામાં ચાર ઇંદ્રિયોની ચાલ કી ચાલતી નથી.
સમર્થ રીતિશાસ્ત્રકાર ભારપૂર્વક જણાવે છે કે સાંભળનાર કલ્યાણને જાણે, પાપને જાણે અને કમર અર્થાત્ અંશે કલ્યાણ અને પાપરૂપ ઉભય. સ્વરૂપ દેશ વેરતિપણું શ્રાવકપણું પણ જાણે એટલે શ્રોત્રંદ્રિયનો વિષય તત્વ=પરમાર્થ પિછાણવાને છે.
શંકા–મિથ્યાત્વ, અવિરતિ કષાયાદિ અનાદિથી પ્રવતેલાં છે. અર્થાત પાપ અનાદિથી પ્રર્વતેલાં છે, શ્રોત્ર વગર પણ જાણી શકીએ. છીએ એમ કહેવામાં વાંધો છે?
સમાધાન–પ્રવર્તન અને શ્રવણ એ ચીજ જુદી છે. પાપ પ્રવર્તનમાં સાંભળવાની જરૂર નથી પણ પાપને પાપ તરીકે જાણવું તેમાં તે સાંભળવાની જરૂર છે અર્થાત્ શ્રેત્રનું કામ છે.
શંકા-કઈને વગર સાંભળે કલ્યાણ થાય તે તમને વાંધે શો ?
સમાધાન–ના, સાંભળીને જ જાણે એમ નહિ, પણ કલ્યાણમાં કલ્યાણ સ્વરૂપ માનીને પ્રવૃત્તિ ત્યારે જ થાય કે તેનું યથાર્થ સ્વરૂપ સાંભળ્યું હોય તે જ બને. બાકી સાંભળ્યા વગર આભમાં બાથ ભરવા જેવી કંઈક વખત કલ્યાણ પ્રવૃત્તિઓ થઈ પણ વાસ્તવિક લાભ ન થા.
અજ્ઞાની માણસને હેયાદિ અને અતીદ્રિય વસ્તુ જાણવી હોય તે જાણવામાં શ્રવણ એક બળવત્તર સાધન છે. અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન શ્રવણ દ્વારા થઈ શકે છે. "
કા–પુસ્તકે દેખીને કલ્યાણ જણાય તે ચક્ષુને વિષય ખરેદ કે નહિ ? અને તેમ હોય તે ચક્ષુને કેમ ન ગણી?
સમાધાન-ચક્ષુથી કલ્યાણ જણાતું નથી અને જો તેમ થતુ હેય તે વફ્ટ કાઇ રહ્યા કહેવું પડે પણ તેમ તે કઈ ઠેકાણે ૧૪