________________
14
શ્રુત-પ્રવાહ
dupang--------------------------nnnnnnnnnnna-k [ શ્રુતના બે પ્રવાહ છે. (-) બધ પ્રવાહુ અને (૨) સતત પ્રવાહ. તત્ત્વ એટલે પરમા, સ્પ, રસ, ઘ્રાણુ અને ચક્ષુ ઇન્દ્રિય પરમાર્થને જાણી શકતી નથી. શ્રોત્રન્દ્રિયના વિષય પરમાને જાણવાના છે. આ શ્રવણને લાભ હેય, ઉપાદેય અને મેયપણે જાણવાથી છે,
શ્રતના બે પ્રવાહમાં પ્રથમ પ્રવાહ ભરત ઐરવત ક્ષેત્રમાં છે, બીજો પ્રવાતુ મહાવિદેહ ક્ષેત્રમાં છે.
ananana nanoooooooooooo...CASECCCCCCCCCCCCCCCCCCCD अनादर्हतां ( तां) मनः प्रसादस्तस्समाधिय ॥ तस्मादपि निःश्रेयसमो हि तत्पूजनं न्याय्यं ॥
( ૧ )
તત્ત્વ= પરમા શાસ્ત્રતત્ત્વાના અનુપમ સંગ્રહ કરનાર ભગવાન ઉમારવાતિ વાચકજી મહારાજ ભવ્ય જીવના હિત માટે ઉપદેશ આપતાં પ્રથમ સૂચવી ગયા કે તત્ત્વ એટલે શું ?
સજ્જ માવ સવ' એ માનીએ તા દરેક પદાર્થો તત્ત્વરૂપ થઈ જાય. ત જીતની અપેક્ષાએ ન રાખતાં તત્ત્વ એટલે પરમા અ રાખીએ તેા જ તત્ત્વની યથાતા હાથ આવે.
તત્ત્વ એટલે પરમા અ કરતાં પહેલાં પરમા ને પિછાણવાન
જરૂર છે.
સ્પ, રસ, ઘ્રાણુ અને ચક્ષુ એ ચારે ઇન્દ્રિયા પૈકી એકે ઇંદ્રિયાના વિષય નથી કે તે તત્ત્વના પરમાર્થ ને પીછાણી શકે ! ભલે બીજા પાર્થા ગમ્ય કરી શકીએ પણ તત્ત્વના પરમાથ તે ઇંદ્રિય વડે પારખી શકતા નથી.