________________
૨૦૭
ભવ્ય
માને, માન્યા પછી તેને ઈષ્ટ ગણે, ઈષ્ટ ગણ્યા પછી એ પદાર્થ ન મળે તેા ઠીક નહિ, મળે તેા જ ઠીક” એવી ધારણા થાય. એ ધારણામાં આ સંજોગે! ન મળવાના છે, મળવાના સંજોગેા તે આવા હાય એમ જીએ; પેાતાના ન મળવાના સ ંજોગેા ઉપર મુખ્ય મદાર ન ખાંધે, મળવાના સંજોગે ઉપર નજર જાય ત્યારે જ શંકા થાય કે મને મેાક્ષ મળશે કે નહિ ? આ શંકાના સ્થાનવાળાને શાસ્ત્રકારે મેાક્ષે જવાને લાયક ભવ્ય જીવ ગણે છે.
કેવળી હાય તે ભવ્યઅભવ્યપણું જાણે છે તેથી તે જીવનું ભવ્યપણું જણાવે તેા જ મેાક્ષ માટે પ્રવૃત્તિ કરવી અને તે પહેલાની પ્રવૃત્તિ નિષ્ફળ છે એ શંકા આ રીતે ઊડી જાય છે. પરજવમાં રહેલ ભવ્યા ભવ્યપણું તે, સાક્ષાત્ કેવળી જાણીને કહી શકે છે, બીજો તે જાણી શકે નહિ; પણ પેાતાના જીવ ભવ્ય છે કે નહિ તે વાત મેાક્ષની ઈચ્છા દ્વારાએ જીવ પેાતે નક્કી કરી શકે છે; અને એ માગે પ્રવૃત્તિ કરી શકે છે, બીજાની અંદર પણ રહેલું ભવ્યપણું તીથંકરના કુળમાં ઉત્પત્તિ, શત્રુ ંજય તીર્થ જેવું ઈત્યાદિક કારણેાથી નિશ્ચિત થઈ શકે છે. પણ તેની અહીં વિશેષ ઉપયાગતા નથી, ઉપયેાગિતા તે માત્ર પેાતને મેાક્ષની ઇચ્છા થવાથી પેાતાનું ભવ્યપણું નિશ્ચિત કરે અને તેથી જ નિઃશ ંકપણે મેાક્ષ સાધવા માટે માક્ષના કારણેામાં યથાસ્થિત પ્રવૃત્તિ કરે તેની જ ઉપાગિતા અહીં છે. સમગલ......
સ્યાદ્વાદ મુદ્રાથી સુંદર એવું હું જિન ! તમારું વચન જગતમાં ન હાત તા જે સ્થિર અથવા અસ્થિર આત્મામાં મેક્ષપ્રાપ્તિ-પર્યાય હોવાથી તે મેક્ષપ્રાપ્તિને કાણુ માનત અર્થાત્ એકાંત સ્થિર-અસ્થિર આત્મામાં મેક્ષપ્રાપ્તિ ઘટી શકે નહિ.