________________
૨૦૬
આનંદ પ્રવચન દર્શન
મારે તા મેાક્ષ, મેાક્ષ અને મેાક્ષ જોઇએ જ. અને તેને અંગે પ્રવૃત્તિ કરવી જ જોઈએ.
તે ષ્ટિએ સઘળા પાપાની પ્રવૃત્તિ અધ કરેા : હિ સાદિક પાંચ -હથિયારા ઉપર બૈર રાખીને કરાજા રાજ્ય કરી રહ્યા છે, આ પાંચ હથિયારા છૂટાં કરે, તેની ત્રણ ચાકડી ઊડી ગઈ, એક ચેાકડી બાકી રહી ! તે એકાવતારી જીવ ગણાય, જો મનને પણ આંચકા ન આવવા દો, બીજા કશામાં (શબ્દાદિકમાં) મન ન જાય, એક જ રિગૃતિમાં આવી જાય, તેા તે જ ભવે મેક્ષ ! મેાક્ષની આવી તરત મુદ્દતની હુંડી નક્કી કરે, કે પછી વધારેમાં વધારે લાંબી મુદ્દતની .હુ'ડી નક્કી કરા; તે તમારા પેાતાના હાથમાં છે. માત્ર ઈચ્છા કરો તા એક પુદ્દગલપરાવર્તનમાં જ મેક્ષ એ લાંબામાં લાંબી મેાક્ષ સબંધી હુંડી છે.
મેાક્ષની શંકા પણ મેાક્ષ આપે છે.
હજી એથી આગળ વધા : શાસ્ત્રકારો તા એમ પણ કહે છે કે “મને માક્ષ મળશે કે નહિ મળે' એવી શંકા કરે તા પણ આ શાસન તેને મેક્ષ આપવા બંધાય છે, પણ તે મેાક્ષ કયારે મળે એ નક્કી નહિ. શકા કાને થાય ? ચાંદીને જાણતા નથી, ચાંદી છે એમ માનતા નથી, ચાંદ્વી સારી ચીજ છે એમ માનતા નથી. તેને એવી શકા થાય કે આ તે ચાંદી છે કે છીપેાલી છે? શ`કા કરનારને વસ્તુની સિદ્ધિ તા માનવી જ પડશે. “માક્ષ” એ સત્ય છે અને એ જ કલ્યાણપ્રદ છે, એમ માનવુ' તેા પડશે જ અને તેવુ માન્યા પછી એ મેક્ષ મને મળશે કે નહિ મળે એવી જે શકા કરે છે તેને આ શાસન મેાક્ષ મેળવી આપવાની પ્રતિજ્ઞા કરે છે.
પણ આવી શકાએ કાને હોય ? અભવ્ય જીવાને કે ભવ્ય જીવાને ?
હું માક્ષ લાયક હાઈશ કે નહિ, એ શંકા અભવ્યને હાતી નથી. પ્રાપ્તિની શંકા કાને થાય ? પદાર્થાંને જાણે, જાણ્યા પછી તેને