________________
દેવની આરાધના
૧૯૧ દેષદાહ પ્રકરણ-મેક્ષ હિસાબે મોટો તફાવત. પાપમાં ન પ્રવર્તવાથી બે ફાયદા થાય, સદ્દગતિ મળી, દૂરગતિ વિકાણી. હવે ભવ્યની બાબતમાં આપણે વિચારીએ. બે ફાયદા તે ઉપરના અભવ્યને પણ થાય. આ તે સારી સ્થિતિમાં આવ્યો છે તે જે ધર્મ નહિ કરે તે શું કરશે? તે સાધુપણું કરશે કે ઘરબાર કરશે ? હવે વિચારો કે અનંતી વખત પત્ની-છોકરાનું કર્યું તે વધારે કે ચારિત્રનું વધારે ? અનંતા અનંતી વખતે ખાસડાં ખાધાં છતાં ત્યાં જ પાછું મન થાય છે અને અનંતા અનંતી વખત લાભ મળ્યા છતાં ત્યાં મન થતું નથી, તેનું કારણ શું ?
અનંતા વખતમાં ખાસડા અને પરમાધમીની વેદના ભેગવી છતાં તેમાં કંટાળે નહિ અને ધર્મ કરવાથી દેવગતિ મળી છતાં તે કાર્ય કરવાનું કેમ મન થતું નથી ? વગર દોષના દાહે દાન, શીયળ, તપ, ભાવ નહિ કરવા કહેવું તે પણ મૂર્ખાઈ છે. દોષના દાહ વગર એ બનતું કેમ હશે? પણ એ વિચારી ગયા કે અભવ્યો પણ એ સ્થિતિમાં કેવી સ્થિતિ ગુજારતા હશે? તો દોષ–દાહ-પ્રકરણ સમજવાથી સહેજે સમજાશે.
તીર્થકર ભગવાનના પૂજકે એ પણ વિચારવાનું જરૂરી છે કે અંતઃકરણમાં દોષની રાહ સ્થિતિ આવવી જોઈએ. અઢાર દોષરહિત દેવ અને તે દોષવાળા કુદેવ ગણવા, તેમની સાથે મારે કાંઈ લાગતુંવળગતું નથી એમ નહિ. | તીર્થકર ધર્મ કરેલ કે, બનાવેલ નથી પણ કહે છે અને તે ધર્મ પણ હંમેશા કહેવામાં લેશભર અતિશયોક્તિ નથી !! બીજા મતમાં આ ઈશ્વરે જગત્ કર્યું કરેલું છે. એ મતાવલંબીઓને પૂછજો કે જૂઠ, ચેરી અને પાપ છે તે તમારા ઈશ્વર પહેલાંના કે પછીના છે? જે પહેલાં જૂઠ, ચેરી હતાં, પાપ હતાં, અને રોકવાનાં સાધન હતાં તે તે કર્યું શું અને જો એમ કહેશો કે પહેલાં નહેતાં તે પછી કહેવાય કે ઈશ્વર જેવો કુભાંડી કે?
મુસલમાન ભૂ જેવા નાના જીવ અને માંકણુની કીડા કરે છે.