________________
ભવ્ય
૧૯૭
શકીએ છીએ, કે એ આત્મામાં ભવ્યપણું હતું. આત્માની અંદર જ્યારે ભવ્યપણુ જણાય છે, ત્યારે આત્માને મેાક્ષ થવાના જ છે; એવા નિશ્ચય થાય છે. આ નહિ થાય ત્યાં સુધી મેાક્ષની આશાએ જે ઉદ્યમ કરીએ છીએ, તે બધા આંધળાની ઈંટ જેવા પરિણમે છે. આ પ્રમાણે જેઓ કહેતા હતા, તેમની મતલમ શી હતી? તે કઈ મતલબથી આ પ્રમાણે કહી રહ્યા હતા ? તે હવે તપાસે.
જૈનશાસ્ત્ર એમ માને છે કે કેટલાક જીવા ભવ્ય છે અને કેટલાક અભવ્ય છે. જ્યારે બીજાએ એમ માને છે કે સર્વે જીવા માક્ષે જવાના છે. બીજે પક્ષ જેએ માને છે, તેમની એ માન્યતા કેવી મિથ્યા છે તે જુઓ : તેએ એમ કહે છે, કે સઘળા જીવા માક્ષે જવાના છે; પણ તરત જ ખીજી વાત રજુ કરે છે કે મનુષ્ય શરીરમાંના જીવ સિવાય બીજા જીવા માક્ષે જઈ શકવાના નથી ! જે તેમની એ માન્યતા છે કે “ મનુષ્ય સિવાય બીજો મેાક્ષે જઈ ન શકે, ” તા સહેજે સાબિત થાય છે કે તેમના “ સઘળા જીવા માક્ષે જવાના છે” એ - પૂ પક્ષ ખાટી છે અને તેથી તેઓ સીધી રીતે જ બૂટ્ટા છે.
મનુષ્યની પરાધીનતા સર્વ જીવાને મેાક્ષ છે,’ એમ માના, પણ વળી કહેા છે કે મનુષ્યજીવ સિવાય બીજા જીવને મેાક્ષ નહિ ’ એ એ પરસ્પર વિરાધી વસ્તુ અને શી રીતે? મનુષ્યનું જીવન તે હંમેશાં પરાવલ છે. પૃથ્વી, એ મનુષ્ય વગર જીવી શકે છે. મનુષ્ય હાય તેા જ પૃથ્વીકાય—અપકાય જીવા જીવી શકે, અને નહિ તા મરી જાય એમ નથી. તેઉકાય–વાયુકાયને માટે પણ તેમ જ. મનુષ્ય ન હેાય તે તેઉકાય અને વાયુકાયના જીવેા પણ મરી જાય એમ નથી. આ બધા ઉપરથી એક વાત સાબિત થાય છે કે મનુષ્યની હયાતીના સંબધ જીવા સાથે છે. મનુષ્ય જરા વિચાર કરે કે, હું જગતમાં નહિ હે* તા નુકસાન કાને ? તારા ( મનુષ્યના ) નહિ હાવાથી કોઇની પણ જિ’ઢગીનું નુકસાન નથી. પૃથ્વી, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિ, બે, ત્રણ, કે ચાર ઈંદ્રિયાવાળા પ્રાણીઓમાં કાઈ ને પણ મનુષ્ય
6
'