________________
ભવ્ય. એટલે
મોક્ષનો અધિકારી
I [ જેને મોક્ષની અભિલાષા થાય તે જીવ ખરેખર ભવ્ય જીવ છે. મેક્ષનું બીજ તે ભવ્યત્વ છે. મોક્ષે જવાને લાયક તે ભવ્ય.
સામો માણસ ભવ્ય છે કે અભવ્ય છે તે કેવળી સિવાય ન જાણી શકાય. પણ પિતાનામાં ભવ્યપણું છે કે નહિ તે તે સમજી શકાય છે. ભવ્ય છે કરતાં ચઢિયાત જીવ તે ચરમપુદ્ગલાવતી જીવ છે. હું મેક્ષને લાયક હોઈ
કે નહિ વિચારનાર તે ભવ્ય છે. ]
=
द्रव्यतो भावतश्चैत्र, प्रत्याख्यानं द्विधा मतम् । अपेक्षादिकृतं ह्याद्यमतोन्यच्चरमं मतम् ॥ १॥
ભવ્ય જીવ કોણ? શાસ્ત્રકાર મહારાજા ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે શ્રીઅષ્ટક પ્રકરણ રચતાં આગળ જણાવે છે, કે આ સંસારમાં આ જ અનાદિકાળથી રખડે છે. એ જીવને મેક્ષપ્રાપ્તિ કરાવવામાં મુખ્ય કારણ શું ?
ઉત્તર એ જ છે કે ભવ્યપણું ! પ્રથમ ભવ્યપણું જોઈએ. મેક્ષ એ ઉત્તમોત્તમ વસ્તુ છે. એ ઉત્તમે ત્તમ મેક્ષ પ્રાપ્ત કરવા માટે પિતાના આત્માને ભવ્યપણાની પ્રાપ્તિ થઈ ચૂકી છે, તેવું દર્શાવનારું શું કાંઈ ચિહ્ન છે? - હા ! એ ચિહ્ન તે મેક્ષની અભિલાષા. માટે જ શાસ્ત્રકારોએ નિયમ માને છે કે –
જેને મેક્ષની અભિલાષા થાય, તે જીવ ખરેખર ભવ્ય - જીવ છે !”