________________
૧૯૨
આનંદ પ્રવચન દેન
શિકાર કરનાર શિકારની ક્રીડા કરવા માટે જંગલી રાક્ષસી ગણાય તા અન`તના શિકાર કરવાની તમારા ઈશ્વરની કીડા અને લીલા કેવી ! આ બધા અનંતા મરે છે, જન્મે છે, દુઃખ ભાગવે છે તેા તમારા ઈશ્વરને માટે ગણવું શું ?
જિન જૈન ધર્મ નવા બનાવતા' નથી, વસ્તુતત્ત્વની પ્રરૂપણા કરે છે અને દેવ તત્ત્વને જાહેર કરે છે તેા પછી દેવના નામે જ પ્રવૃત્તિ હાય તેમાં નવાઈ નથી.
ભાંજગડ માનવી પડશે દેવતત્ત્વ માનનારાને પેાતાના દેવને નિર્દોષ માનવા પડે છે. આદશ ચારિત્ર કર્યાં માના ? (સભામાંથી) દેવમાં.
દેવને નિર્દોષ માનવા પડે છે.
ગુરુ, દેવના આદર્શ ચારિત્ર અનુસારે ચાલવાવાળા અને ધર્મા તે દેવનું આદશ ચારિત્ર. ગુરુ અને ધર્મ તે બધું દેવ ઉપર નિર્ભીર છે. આદશ ચારિત્ર તે ધર્મ છે.
આ ઉપરથી દેવતત્ત્વની જરૂર છે. સૂરપુરદ'ર શ્રી હરિભદ્રસૂરિએ શ્રી મહદેવનુ અષ્ટક કર્યું'. બીજાની અપેક્ષાએ દેવ તે એક સ્વરૂપે હોય. અન્ય દનીએની અપેક્ષાએ એક સ્વરૂપવાળા નથી. સ'સારમાં માન્યા અને મેાક્ષમાં પણ દેવ માન્યા. અરિહ'ત અને સિદ્ધમાં દેવતત્ત્વ માના છે. જ્યારે અન્ય દનીમાં બન્ને દેવમાં એકસરખુ સ્વરૂપ રહ્યું જ નહિ. બીજા કરતાં તેમને ત્યાં એ વિભાગ. હવે તા તમારે ભાંજગડ માનવી પડશે.
આજ્ઞાભ્યાસનું બખ્તર. સાકારમાં શી રીતે આરાધા અને નિરાકારમાં શી રીતે આરાધે ? તમારે બે વિભાગ કરવા પડશે. નિર'જન થયા હાય કે આકાર હાય તા પણ પૂજા એકસરખી અને તેથી જ વત્ત્વ ચાાધનોવાય:.
જે દૈવને ચા જે જિનેશ્વરને પૂજીએ છીએ તેમના પૂજન એટલે આજ્ઞા અભ્યાસ–તેની આજ્ઞા પ્રમાણે વવું. દેવ શરીરધારી હાય કે