________________
દેવની આરાધના
૧૬૩ ન શરીર ધારણ કરે તે પણ અમારે પૂજન–વંદનમાં અડચણ નથી. તેમની આજ્ઞા કેઈ વખત ખરી કે ?
ના, તે માટે સર્વદા એમ કહ્યું એટલે સદા સર્વદા. કરેલાનું કરવું ન હોય તે કાલે ખાધું હતું, આજે કેમ નહિ? જૂની ભૂખ લાગીને ખાવું નવું, કર્મથી બચવા માટે આજ્ઞા આરાધન છે. કર્મને હરલા વખતે આજ્ઞા અભ્યાસના બખ્તરની જરૂર છે. કર્મથી બચવા માટે, ગુણે પ્રગટ કરવા માટે આજ્ઞાને અભ્યાસ જરૂરી છે. જ્યાં સુધી તેમની સ્થિતિ તેવી રહેશે ? મેક્ષ ન મળે ત્યાં સુધી.
આરાધનાનું યથાસ્થિત ફળ. દાવાનળમાં કમળ વાવ્યું તે થાય શું? તેવી રીતે તમે મોટામાં મોટા પાપમાંથી નીકળો નહિ અર્થાત્ લભ હાસ્યરતિ વગેરેમાંથી નીકળો નહિ, ત્યાં સુધી તમારા વિચારાદિ કમળ જેવા સુંદર છે, છતાં દાવાનળ એલાય પછી જ તેને લાભ મળે. જ્યાં સુધી તમે. અકષાયી ન થાઓ, ત્યાં સુધી તે કિયા ફળીભૂત થવાની નથી એવું કહેનારાને શાસ્ત્ર કહે છે કે
- પાઈને ઉનામણે ઉકળતા હોય તો તે ઉનામણમાં પડેલ પેસે ગરમ થશે, પણ ધાતુપણું છેડશે નહિ. શરીર પર ફેલ્લા થાય તેવી. રીતે ધાતુ પર કંઈ નહિ થાય ઘાતુને એક વિચિત્ર સ્વભાવ છે કે ત્યાં ફેલા થાય જ નહિ. તેવી રીતે જિનેશ્વરની આજ્ઞામાં એવી તાકાત. છે કે ગમે તેવી અવિરતિ હોય છતાં સામાન્ય અસર થાય પણ વિશેષ અસર થઈ શકે જ નહિ” ઉનામણામાં પડેલા પૈસાની જેવી તાકાત છે તે કરતાં આજ્ઞા અભ્યાસની તાકાત અજબ છે. પિસા ગરમ થાય, અતિચાર લાગે, દુષિત થાય પણ પિસાપણું ફરે નહિ. તેવી રીતે જે સ્વરૂપમાં આજ્ઞા આવી હોય તે પલટે જ નહિ. શકિત પ્રમાણે કર્યો જાએ તે તે જરૂર ફળ દેનાર થશે. ફળપ્રદ જેઓ દેવતત્ત્વનું આરાધન કરશે તેઓ તે ઉત્તમ ફળને પ્રાપ્ત કરી કલ્યાણના ભાગીદાર બનશે.
૧૩