________________
આનદં પ્રવચન ન
અજવાળાને એટલે દીપકના એછે જ છે.
૧૭૮
જાનવરેશ દેખાડયા. આથી દ્વીપકના કરનારના જેટલા ઉપકાર માનીએ તેટલા
જગતભરમાં સ્વભાવથી મેાક્ષનાં કારણે અને સ ંસારનાં કારણા નિયમિત હતાં છતાં જિનેશ્વરે જાહેર કર્યા. આથી જ જિનેશ્વરાનાં કથનને ‘ન્નિનપત્તત” કહીએ છીએ.
જિનેશ્વરાએ કઇ નવાં પાતાના ઘરનાં તત્ત્વા જણાવ્યાં નથી પણ દુનિયામાં જે સ્વરૂપે તત્ત્વ હતાં તે જ સ્વરૂપે તે તત્ત્વાને તત્ત્વ-તત્ત્વ વિભાગમાં વહેંચી જાહેર કર્યાં.
જિનેશ્વરાએ ઉપદેશ દ્વારા આખા જગતને ગુનેગાર ગણ્યું, ઘણાને પાપી માનવા–મનાવવાની જાહેરાત કરી. અને ઘેાડાને પાપ વગરના માનવા–મનાવવાની જાહેરાત કરી. એક અપેક્ષાએ તેા તીથ કરાએ તા ઉપદેશ દ્વારા ઘણાંને ગુનેગાર અને થાડા બલ્કે તદ્દન અલ્પ સંખ્યાને •ખીન ગુનેગાર તરીકે જાહેર કર્યાં. તમે કહેશે! તેમના ઉપદેશે તા ગજબ કર્યો કે આ બધા એક સરખી કેટીમાં ગણાતા હતા તેમાં તીર્થંકરના ઉપદેશે તેા ઉત્પાત મચાવ્યેા.
પ્રભુમાગની પ્રણાલિકાને નહિ પિછાણનારાઓ આજે પ્રભુ મહાવીરના સિદ્ધાંતને હસે છે, અને તે આજે એ જ કહી રહ્યા છે કે તીર્થંકરના ઉપદેશે તા ઉત્પાત મચાવ્યા છે, કારણ કે એ બે હજાર વની વાતાને પ્રતિપાદન કરનારા સિદ્ધાંતા આજની વીસમી સદીમાં અમને અને અમારી પ્રજા માટે કેવળ વસમા છે માટે આજની જનતા લાભ લઈ શકે તેવી રીતે તે સિદ્ધાંતેને વ્યવહ!રુ બનાવા !!! શાસનની જવાબદારી
તીથ કરીએ એ ઉપદેશ દીધે! ત્યારથી ઘણા ગુનેગાર અને થા ગુનેગાર આવે! હિસાબ કયારે ગણીએ કે તે ઉપદેશમાં કથન થતુ હાય કે “આ સિદ્ધાંત જાહેર થયાના પૂર્વકાળમાં જે જે પાપ થયુ હાય તે પાપ નહિ, હવે કરશે તેને જ પાપ લાગશે” આવુ અગર આવા પ્રકારનુ ધ્વનિત પ્રભુ-ઉપદેશમાંથી થતું હોય તે જ તમારી માની લીધેલી ત્રિરાશિ ખરી પડે. પણ તેમ તેા છે જ નહિ, તીક્ષ્