________________
સુખ દુઃખ સમીક્ષા
૧૦૯
જાઓ છે; વ્યાજ અને મુદ્દલ અને સાથે લઇને જામે છે, શાહુકારને પૈસા તમે પૂરેપૂરા ભરી દેવા માગેા છે. ચીજ તમારી પેાતાની છે, માલિક તમે પોતે છેા, પરતુ ધારા કે તમે ગયા તે વખતે શાહુકાર ઘેર જ ન હેાય. કદાચ શાહુકારે તમારી ચીજ કયા ભંડારિયામાં મૂકી છે તે તમે જાણતા હૈા, ભંડારિયુ. ખૂલ્લુ હાય અને તેમાં તમારી ચીજ સિવાય ત્રીજી ચીજ ન હેાય, તાપણુ શું તમારાથી ભંડારિયામાં વ્યાજમુદ્દલના પૈસા મૂકી દઇને તે ચીજ લઈ લેવાશે ખરી કે ?
ધારો કે તમે વ્યાજમુદ્દલ કરતાંએ પાંચ રૂપીઆ વધારે સાથે લઈ ગયા છે અને તમે પાંચ રૂપીઆ વધારે આપી દેવા માગેા છે, તા પણ શુ તમારી મગદુર છે કે તમે શાહુકારને કહ્યા વિના અને તેના આપ્યા વિના તમારી પેાતાની ચીજ પણ લઇ શકે ? નહિ જ. અર્થાત્ તમારી માલિકીની ચીજ હાય તા પણ જો તે ચીજ પારકાના કબજામાં જ હાય તા તે છેાડાવવાનું તમાને મુશ્કેલ પડે છે. હવે ધર્મ એ વસ્તુને વિષે ગીરવે મૂકાએલી ચીજ જેવા પ્રસ`ગ નથી. ધર્મ તા આત્માની પેાતાની માલિકીની જ ચીજ છે અને વળી તે આત્માના જ કબજા અને ભાગવટામાં પણ છે જ. અહીં માત્ર વાત એટલી છે કે ધના કેવે પ્રકારે સદુપયેાગ કરવા તે વાત આપણા ધ્યાનમાંથી બહાર નીકળી ગઈ છે, અને તેથી જ આપણે ધર્મ પાળવાના સંબંધમાં શ્રી જિનેશ્વર ભગવાનાના જૈનશાસનનું અવલંબન લેવાની જરૂર પડે છે.
તમે એક રકાબીમાં એક બરફીના કટકા મૂકા અને બીજી રકાખીમાં એક સાનાની વીંટી મૂકેા. પછી તમે આ બંને રકાબી એક બાળકની સામે મૂકે અને તેને કહેા કે ભાઈ, તારે જે રકાખી જોઇએ તે લઈ લે, છેકરા ઉપર તમે કેાઈ જાતના અંકુશ ન મૂકશેા. તમે એના પર કેાઈ પણ જાતના પ્રતિબ ંધ ન મૂકશે। અને પછી તમે છેાકરાને પસંદગી કરવાનું કામ સાંપી દેશે. તા એ છેાકરી જરૂર પેલી ખરફીની થાળીને જ પસં≠ કરશે. પાયારૂપી બરફીના માહ ખાળક અજ્ઞાન છે. માલમિલકત એટલે શું છે તે બાળક સમજતું