________________
જૈનદર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન
આ ત્રણના દૃષ્ટાંતથી આજે કેટલાક કહે છે કે–જૈનશાસનમાં અસ્પૃશ્યતા જેવી વસ્તુ જ નથી, જો હાત તા આ ત્રણે મુનિ ખની શકયા ન હત. આવુ' કહેનારાઓએ પહેલાં તા એ વિચારવુ જોઇએ કે આમાં પહેલાના ભવમાં કરેલા અભિમાનની સજા કઈ ? કર્મીની સત્તા માનેા છે કે નહિ ? જ્ઞાન, તપ વગેરેમાં જેતુ' અભિમાન કરવામાં આવે તે ખીજા ભવમાં પ્રાપ્ત ન થાય એ કનુ ફળ છે એવું માના છે કે નહિ ? ખળનું અભિમાન કરનાર ખીજે ભવે નિખળ થાય છે. તેવી જ રીતે જાતિ તથા કુળનું અભિમાન કરનાર ખીજે ભવે નીચ જાતિ તથા નીચ કુળમાં અવતરે છે. આ વાતને કેમ પ્રમાણ કરાતી નથી. અનાકી સ્ટોના એ મત છે કે દુનિયાની તમામ મૂડી સરખે ભાગે વહેંચવી જોઇએ. એક લક્ષાધિપતિ અને એક હજારવાળા એવા ભેદ જોઈએ નહિ, અને એ માટે જ તે ખૂલ્લુ' કહે છે કે માલદારાને પ્રથમ મારી નાખવા, તેવી જ રીતે કોઇ તુમાખીખાર મનુષ્યના એક અખતરાની પાછળ અક્કલ વગરના ચાલે છે. જો ઊંચનીચ ગાત્રાદિ નહિ માના તા પછી આઠ કર્મોની માન્યતા રહેશે નહિ. કની માન્યતા ન હાય તા જૈનશાસનની જરૂરી શી ? અર્થાત્ કમ ચૂરા માટે જૈનશાસનની વિદ્યમાનતા છે, ઊંચનીચપણું તેા સર્વત્ર છે.
વર્ણાશ્રમ એ જુદી વસ્તુ છે, અને ઊંચનીચપણું એ જુદી ચીજ છે. એક જ બ્રાહ્મણ વŚમાં પણ ઊંચનીચપણું છે કે નહિ ? કોઈને ગધેડા કે કૂતરા કહા અને કોઈને હાથી કે વૃષભ જેવા કહેા તા અસરમાં ક્રક પડે છે કે નહિ ? જાનવરમાં પણ ઊંચનીચપણુ' કહેલ છે. અરે એક જ શરીરનાં જુદાં જુદાં અંગોપાંગમાંચે ઊંચનીચપણું રહેલુ છે. સલામ હાથથી કરે છે। ત્યાં પગથી સલામ કરેા તા ? પ્રાય: તમારે વાંધા ન જ હોય, પણ શાસ્ત્રકારાને વાંધા ન જ હોત તા ‘નામુવાલા સું:” ” ઈત્યાદિ શબ્દ કહેવા પડત જ નહિ. વળી. આચારાંગમાં કેટલાકનાં કુળ જુગુપ્સનીય ગણ્યાં છે, શ્રી પિંડનિયુŚક્તિ પા. ૧૫૭ વસતિ, ગેાચરી, અને પ્રત્રજ્યા માટે તેમને અકલ્પનીય કહ્યા છે. નાભિથી ઉપરના મસ્તક સુધીના ભાગ શુભ નામકર્મના ઉદયથી શુભ
૧૦
૧૪૫