________________
ધનાં ચિહ્નો
૧૫૭
ખંધન, ભવકારણને ભવકારણ તરીકે વસ્તુને યથારસ્વરૂપે સમજી શકે છે. નિર્મળખાધમાં કેાઈની સાક્ષી લેવી પડે તેમ નથી.
આત્મામાં ધમ થયા છે કે નહિ તે જાણવાનાં, તેની સિદ્ધિનાં, પ્રતીતિનાં આ ચિહ્નો છે. આ ચિહ્નો તરફ દિલ ન લાગતુ' હાય તેા આત્મામાં ધમ થયા નથી એમ સમજવું. ધનું પાંચમું ચિહ્ન ‘લાકપ્રિયપણું” છે પણ એ ચિહ્ન નિયમવાળું નથી, એટલે ત્યાં ‘પ્રાયઃ’ શબ્દ મૂકયા અર્થાત્ એ ચિહ્ન ઘણાભાગે હાય. વિવેકી મનુષ્યને તે વહાલા જ લાગે, આવા સુંદર સમાન ગુણવાળાને દેખી તેવા ગુણવાળા સજ્જને રાજી થાય માટે ધર્મનાં ચાર ચિહ્નો ધરાવનારા પ્રાયઃ લેાકપ્રિય હોય એટલે ઘણું કરીને ત્યાં પાંચમુ· ચિહ્ન પણ હોય. જે આત્મામાં પૂર્વે કથન કરેલાં આ પાંચ ચિહ્નો પેાતામાં જણાય તા સમજવું કે આત્મામાં ધર્મની અસર થયેલી છે, કારણ કે આ ધર્મ પ્રતીતિ કરવાનું માપકયંત્ર છે. આ રીતે ધનાં ચિહ્ન જાણી, ધને ટકાવવા, વધારવા શુભ ઉદ્યમ કરશે તે આ ભવ-પરભવ કલ્યાણની પરપરા પામી છેલ્લે મેાક્ષના શાશ્વત્ સુખને વિષે વિરાજમાન થશે.
.
O
ખીજાએ પેાકાર કરીને કહે છે કે અમારી પરીક્ષા ન કરવી. તેમ જ અમારા આગમાની પણુ પરીક્ષા ન કરવી તે પણ જનતાનું ભાળપણ આશ્ચર્ય છે કે મેાક્ષની ઈચ્છા હૈાવા છતાં તેની પાસે સરળ ભાવે ઢાડી જાય છે.
દેવ, આગમ, ધર્મ અને ગુરુઓને હું પ્રાણ! જો તું હુ ંમેશાં અહી’ મુકિત માટે આરાધતા હાય તા જે કલેશના સમૂહથી રહિત હાય તેઓની સેવા કર, કારણ કે સાધ્ય મેાક્ષપદ તેને અનુકુળ હોય તે સેવવાજોઈએ.