________________
१७२
આનંદ પ્રવચન દેશન
પણ અનેક મતાના નામ દેવને આશ્રીને પડેલાં હેાય છે. અને તે વર્તમાનમાં પ્રાયઃ બધાને અનુભવગમ્ય છે. દેવના દેવત્વને લક્ષીને પૂજન, નમન, વંદન શરૂ રહે છે. તે તે મતની માન્યતાએ અગર ઈચ્છા તે તે મતના અધિષ્ઠાતા દેવે તરફથી પ્રસિદ્ધ થયેલી હોય છે. આથી કેાઈ પણ મતને તપાસતાં પહેલાં તેમાં ત્રણ તત્ત્વ માલમ પડે છે અને તે ત્રણુ તત્ત્વ છે: ૧. દેવ, ૨. ગુરુ અને ૩. ધ.
શકા—દેવ તત્ત્વના આધારે જ મતની ઉત્પત્તિ હોવા છતાં ઉત્પાદક લાંખા કાળ જીવતા નથી, અને સ'ચાલક ગુરુવર્યાથી તે મત લાંબા કાળ ટકી શકે છે, હયાતી ભાગવી શકે છે, તેા પછી તે ગુરુઓના નામથી તે ધર્મ અને ધી એ કેમ એળખાતા નથી ?
સમાધાન—પ્રથમ તે મતની ઉત્પત્તિ દેવથી છે એટલે ઉત્પત્તિ અને સ્થાપનાના હિસાબે પ્રથમના નામથી ચાલે છે, પ્રથમના જેવી પ્રભાવિકતા પ્રાય: બીજામાં હાતી નથી.
વિશેષમાં કાઈપણ જગ્યાએ ધર્મતત્ત્વ ચાલ્યુ' અને પછી દેવ થયા અને ગુરુ થયા એમ નથી. તેમ જ કેાપણુ જગ્યા પર પ્રથમ ગુરુતત્ત્વ ચાલ્યું અને પછી દેત્રતત્ત્વ અને ધર્મતત્ત્વ ચાલ્યુ. એવુ' પ્રાયઃ બન્યું નથી, મનતુ નથી અને બનશે પણ નહિ. તેમ આપણા જૈન-મતમાં પણ જગત્વંદ્ય જિનેશ્વરની ઉત્પત્તિ વગર ગુરુતત્ત્વ તથા ધર્મતત્ત્વની ઉત્પત્તિ નથી.
જરૂર આમા ફરક એટલેા છે કે આપણે આપણા મતને અનાદિપણે માનીએ છીએ જ્યારે ખીજાએ અનાદિ માનતા નથી, કદાચ માનવા જાય તા પણ અાફ્રિ તરીકેની માન્યતા સ્વીકારવી પડે છે.
આપણા મત જાતિને અવલ બીને પ્રવર્તે લેા છે, અને બીજાઓના મત વ્યક્તિને અવલબીને પ્રવતેલા છે, વ્યક્તિની અપેક્ષાએ વિષ્ણુને માનનારા વૈષ્ણવા, શિવને માનનારા શૈવા વગેરે છે.
જેવી રીતે બધા મત વ્યક્તિની જોખમદારી પર છે, અને તેમાં વ્યક્તિનું અનાદિપણું નથી બલ્કે આદિપણું હોવાથી તે તે મ આદિપણાના અંગીકાર કરે છે; અર્થાત્ જગતભરના બધા મતા