________________
s
૧૯૦
આનંદ પ્રવચન દર્શન
થાય, આરાપી છૂટી જાય તે! કાળું માં ફરિયાદીનું થાય પણ વકીલને કાંઇ લેવાદેવા નહિ, તેવી રીતે માત્ર વાયડી વાર્તા કરનારા, કારી લુખ્ખી દલીલા કરનારા પણ પેાતાના આત્માને ક્રિયામાં નહિ જોડનારા એ વસ્તુત: જ્ઞાની નથી.
આત્માની પરિણતિએ જ્ઞાન પ્રાપ્ત કરનાર જ્ઞાની સંસારના માહથી વિરમેલ હોય છે, જિતેન્દ્રિય હાય છે, સવનિર્જરાને ભાવિત કરનારા હાય છે. તથા આત્માને યાવત્ માસે પહોંચાડનારા હાય છે. આવા જ્ઞાની, આવા મહાપુરુષ હોય તેા જ સ'સારસમુદ્રથી તરી શકે છે અને બીજાને તારવાને સમર્થ થાય છે.
૭
°
.
છ
અનાદિ દુઃખની પરપરાનું કારણ અનિષ્ટ સયોગા છે. માટે અનિષ્ટ સયેાગાની સામે ધસારા કરે.
જેટલા અંશે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચૈત્ર, તેટલા અ ંશે કર્મના બંધ છે.
લેાકેાત્તર માર્ગની સાધના લૌકિકષ્ટને વળગી રહે। ત્યાંસુધી નહિ
થાય
શ્રીજિનેશ્વર મહારાજની વાણી સિવાય કાઇ પણ આત્મ સાચી સ્વતંત્રતા હાથ કરી શકતેા નથી.
•天