________________
૧૪
આનંદ પ્રવચન દર્શન
કામનુ' છે, કેમ કે અજવાળુ કાંટાથી મચાવનારું છે : તેવી રીતે આ જીવ પાપની પ્રવૃત્તિમાં, માયા મમતામાં, માહમાં પોતાની મેળે જ લાગેલા–વળગેલા છે, તેમાં એને કાંઈ શીખવવુ પડતું નથી. જગતમાં કરાડે નિશાળા, શિક્ષકા અને પુસ્તકા છે; કાઈ લુચ્ચાઈ લફ ંગાઈ શીખવે છે ? ના ! તેા દુનિયામાં લુચ્ચાઈ વગેરે ભારાભાર કેમ દેખાય છે? કહેા કે દેખી દેખીને શીખાય છે. સામાને અનીતિ કરતા દેખવાથી જીવને અનીતિ ઝટ ચાંટે (વળગે) છે; નીતિ કરનારને દેખવાથી નીતિ ચાંટતી નથી.
તાત્પર્ય એ છે કે ડગલે ડગલે વિધાવાનુ છે, ખચવાનુ` માત્ર અજવાળાની મદદ હાય તો જ! પાપમાં પ્રવર્તાવુ, અધર્મ આચરવા એ તા. ડગલે ને પગલે છે. પુણ્ય, નિર્જરા તથા મેાક્ષમાના આદરમાં જ વાર લાગે છે. કાઈ ને સામાયિક કરતા જોઇને કંટલા સામાયિક કરવા ભેગા થયા? કાઈ નહિ. બેચાર જણા લડે ત્યાં લેાકો તરત ભેગા થાય છે અને કલાક-દોઢ કલાક ખાસ્સા ઊભા રહે છે, તેમાં શુ મેળવે છે ? અપલક્ષણમાં તમને તરત નાતરું દેવુ પડતું નથી. જયારે સુલક્ષણ તરફ નાતરું દેવા છતાંયે આવતા નથી ! અપલક્ષણ તરફ તા પાણીના રેલાની જેમ પ્રવાહ (ગતિ) રહેલ જ છે. આરંભ,. પરિગ્રહ, વિષય, કષાય તરફ તે! સૌ તૈયાર જ છે! શ્રી જિનેશ્વરદેવાની ભકિતનું વિધાન
આ જીવ વગર ઉપદેશે અંધારામાં આથડવાની ધમાલ તા ચાલુ કરી રહેલા છે. એની વલે શી? એને ખસ માત્ર ખાવુ પીવુ, માજમજા માનવી વગેરે દુનિયાદારીની જ પ્રવૃત્તિ સૂઝે છે પણ પાતે કાણુ ? પેાતાની દશા કઈ ? તેવી દશા શાથી થઈ? એ કેમ દૂર થાય ? વગેરે વિચાર આ જીવને કયારે આવ્યા ? આ વિચાર જ્યારે આવે ત્યારે તે ભાવયા સમજવી.
ભાવયા અને દ્રવ્યયામાં માટે ફરક છે દ્રવ્યયા સમજુ અને અણસમજી બન્ને કરી શકે છે. કાઈ ને વાગ્યુ હાય તા તે જોઈને સુસલમાનને પણુ દયા આવશે. દ્રવ્યયાના વિચારો તો કર જાતમાં