________________
- આનંદ પ્રવચન દર્શન પૂરીએ છીએ. જે દી ન હોય તે અંધારામાં ધળું અને કાળું બધુ સરખું છે. તેમ શ્રી જિનેશ્વરદેવને ઉપદેશ ન મળ્યો હોત તે કર્મન તથા મેક્ષનાં કારણેને ભેદ ભ્રમજાત જ કયાંથી? આ જ કારણે શ્રી જિનેશ્વરદેવની ભક્તિરૂપી દિપક પ્રદીપ્ત (જાજ્વલ્યમાન) રાખે જોઈ એક શ્રી જિનેશ્વરદેવની ભક્તિનું વિધાન એટલા માટે જ છે.
મનુષ્યભવ અતિ દુર્લભ કરેલાં કર્માનુસારે જ ગતિ મળવાની છે. જે આપણે કૃત્યે ખરાબ કરીએ તે સદગતિએ મોકલવાની ઈશ્વરની તાકાત નથી. સદ્દગતિ-દુર્ગતિ સારાં-નરસાં કર્મને આભારી છે. નરભવરૂપી પેઢીમાં ધમધોકાર વેપાર ચલાવીએ છીએ. આ પેઢીમાં ત્રણ રકમ જમા છે :
१ 'पयइ तणु कसाओ' २ दानरुइ ३ मज्झिम गुणो अ
આ ત્રણ પૈકી “સ્વભાવે પાતળા કક્ષાએ એક રકમ: જેના કષાયે પાતળા હતા તે જ મનુષ્યપણુમાં આવેલા છે. ત્યારે પ્રશ્ન થશે કે એકેદ્રિય માત્રને કષાયો પાતળા છે તે તે મનુષ્ય કેમ નથી થતા માટે આગળ બીજી રકમ દાનરૂચિપણાની જણાવી.
દાન કેવું અને દાનની રૂચિ એ બેમાં આકાશપાતાલ એટલે ફરક છે. ભરાવા આવનારી ટીપમાં પિતે જાણે કે અમુકે બે હજાર ભર્યા છે માટે પિતાને પણ તેટલા ભરવા પડશે એટલે આખી દુનિયાની પીંજણ પછ તેટલા તે ન જ આપે. પંદરસે રૂપીએ પતે એટલે પાંચસો બચ્યા એમ પોતે માને. અહીં જરૂર એણે દાન તે દીધું પણ ભાવના નથી, દાનની રૂચિ ત્યાં નથી. આ રીતે દધેલા દાનથી મનુષ્યપણું ન મળે. આવાના “પાંચસે બચા” એ શબ્દ પર વિચારીએ તે આપેલા પન્નરસેં એળે ગયા ! | દારૂચિવાળો તે એમ માને કે સંસારરૂપી હેળીમાં બધું સળગી તે રહ્યું છે તેમાંથી કાઢયું એટલું બચ્ચું ! દીધું (દાન) એટલું બચાવ્યું ! પાતળા કષાવાળે હેય, દાનરૂચિ ધરાવનાર હોય પણ