________________
શાની
આપી કે “હાથનું બાળ્યું ને પરનું સમાયું?” માટે તારે કાંઈ ધ્યાન રાખવું જોઈએ. આથી શેઠને છેક દુકાન પ્રત્યે પિતાની બેદરકારી માટે શરમાવે અને ચોપડા લઈ વહીવટ જેવા બેઠો : ને જતાં તેને માલુમ પડયું કે આઠ હજાર રૂપીઆ તે એવા ઈસમ (આશામીએ)ને ધીરવામાં આવ્યા છે કે જેનું નામનિશાન નથી. અઢારથી વીસ હજારનું લેણું, દેણદાર કબુલે છે પણ સિલિકમાં (ઘર) તેટલાં નળિયાં પણ નથી. હવે બાકીના આઠ હજાર રૂપિયા જેઓની પાસે લેણા છે, તેઓ છે સદ્ધર, પણ એક રહે ઘાટકોપર તે એક રહે પરેલ, ત્યારે એક રહે પાલવા બંદર, રૂપિયા ખર્ચે ત્યારે રૂપિયા આવે, એ કેમ પાલવે ? વિચારો કે આ વેપારીની વલે શી ?
એ જ રીતે મનુષ્યભવ ધારણ કરનાર જીવ ( આ વેપારી) વધારેમાં વધારે છત્રીસ હજારની મૂડી લઈ આવ્યા છેએને સમજણે થતાં અઢ ર-વીસ વર્ષ પસાર થઈ જાય છે. પોતાની સિલિકનું ભાન થવામાં તેટલે વખત પસાર થાય છે. પચાસ સાઠ વર્ષની વય પછી ધાર્મિક જ્ઞાન મેળવવાનું મન થાય પણ પછી મળવું ઘણું મુશ્કેલ છે. દુનિયાદારી (કક્કા)નું જ્ઞાન પણ બાળપણમાં મળ્યું તે મળ્યું : જે તે વયમાં ન ભણે અને વય વધી ગઈ તે આવતી જિંદગીએ એ વાત ગઈ ! રીઢા ઘડે કાંઠા ચડે ? ન ચડે.
જેમાં આ જીવ રાત્રિદિવસ તલાલીન છે, તેવી દુનિયાદારીના જ્ઞાનને મેળવવા પણ પચાસ વર્ષ પછી કોઈ તૈયાર થતો નથી (કેમકે પછી જ્ઞાન પ્રાપ્ત થવું મુશ્કેલ છે) તે તે વયે ધાર્મિક જ્ઞાન મેળવા માગે તે ક્યાંથી પ્રાપ્ત થાય? હવે રહ્યા વીસથી ત્રીસ ઃ એક દિવસે બે દિવસનું આયુષ્ય કેઈ ભોગવી શકતો નથીએક ભગવાય ત્યારે બીજું મળે, પાંચમનું આયુષ્ય ભગવાય ત્યારે છટ્રનું આયુષ્ય મળે. છત્રીસ હજારના માલનું શું થાય છે તેનું કાંઈ ભાન છે? દારૂડીઓ જેમ મૂછ ખાઈને પડી રહ્યો હોય, તેને જગતનું ભાન હોતું નથી તેમ આ આત્માને પણ પિતાનું, પિતે કેણુ છે તે, પિતાની પરિસ્થિતિનું, તેમજ પોતે કર્યો અને શાથી પડયે એનું
૧૧