________________
આનંદ પ્રવચન દર્શન સમાધાન—કોઈ અસ્પૃશ્ય જિનેશ્વરની મૂર્તિ બનાવે તેને તમે રોકી શકો નહિ. જેમ પેલા ભીલે દ્રોણાચાર્ય'ની મૂર્તિનુ પૂજન કર્યું" હતું. રસ્તે જતા જૈન સાધુને કોઈ અસ્પૃશ્ય મસ્તક નમાવે તેમાં તમે વાંધા લઈ શકે નહિ; હિંસાદિના ત્યાગ કરે તેમાં જૈનદર્શનને વાંધા નથી. અન્ય દÖનીની માફક તમે તેમ કહી શકે તેમ નથી કે– स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः
૧૪૮
દેવ, ગુરૂ, ધર્મ વટલાતા નથી પણ વ્યવહાર વટલાય છે. દાખલાઓ કાયદાને બાધક નથી !!!
કહેવાનું તાત્પર્ય એ છે કે દેવ, ગુરુ, ધર્મ વટલાતા નથી પણ વ્યવહાર તદ્ન વટલાય છે, હવે તમને એ શંકા થશે કે મેતા, હરિકેશી તથા ચિત્રસ‘ભૂતિ આ ત્રણેયે દીક્ષા શી રીતે લીધી ? કેમકે અસ્પૃશ્યને દીક્ષા તા છે નહિ. આનું સમાધાન કરુ તે પહેલાં એક બીજી વાત પ્રત્યે ધ્યાન ખેંચુ' છુ. નાતના ચાપડામાં કાયદો હોય કે “કોઈપણ શ્રાવકે અભક્ષ્ય ખાવુ' નહિ, અપેય પીવુ નહિ, ડુંગળી-લસણ વગેરેને અડકવું (ખાવુ) નહિ,” છતાં જે કાઈ ખાય તા તે જવાબદારી વ્યક્તિની છે પણ નાતની નથી. તેવી રીતે શાસ્ત્ર તા સ્પષ્ટ વિધાન કર્યું" કે અસ્પૃશ્યને દીક્ષા અપાય નહિ, તેમાં આવા કદી બે-ત્રણ–દાખલા હાય તેથી વિધાનને (કાયદાને) ખાધ આવતા નથી. જેમ કાયદો તા કહે છે કે ચારી ન કરવી, જુગાર ન રમવા, વ્યભિચાર ન સેવવા છતાં કોઇ મનુષ્ય તે કરે છે, તે ઉપરથી તેમ કરવાના કાયદો છે તેમ કહી શકાય નહિ; ડાહ્યો માણસ એમ કદી કહી શકે નહિ કે દાખલાઓ કાયદાને ખાધક છે. હવે આપણે એ દૃષ્ટાંતામાં ઊંડા ઊતરીએ પણ તે વાંચી, સાંભળીને વિચારો !!!
શાસ્ત્રોને બદનામ કરી નહિ ! ! !
મેતા મુનિ કાણુ હતા ? માત્ર ચ’ડાલને ત્યાં જન્મ્યા હતા પણ તેમણે દૂધ પણ ચંડાલણીનું પીધું નથી, ત્યાં ઉછર્યો પણ નથી કે તે આચાર દેખ્યો પણ નથી, કેમકે જન્મ્યા તે જ વખતે સ`કેત મુજબ શેઠને ત્યાં તેમને લઈ જવામાં આવ્યા અને શેઠની મરેલી પુત્રીને