________________
१४६
આનંદ પ્રવચન દર્શન તથા નાભિથી નીચેને ભાગ અશુભ નામ કર્મના ઉદયથી અશુભ કહ્યો છે. આંખનું કામ કાનથી લઈ શકશે? (સભામાંથી) નહિ. કાનનું કામ આંખ પણ કરી શકશે ? નહિ.
પ્રશ્ન–તિરસ્કાર ન ઘટે ?' સમાધાન–તિરસ્કારમાં અને સ્પર્શ કરવામાં અંતર છે.
પણ મુનિપણમાં તે તેવું કાંઈ નથી છતાં દોષવાળાને દીક્ષા આપવી નહિ તેવું સ્પષ્ટ વિધાન છે. ચાર વર્ષથી દીક્ષાની ચર્ચા ચાલે છે. તેમાં શાસનપ્રેમીઓ તથા શાસનને વિરોધીઓ એ બનેય પક્ષ એક સરખી રીતે કબૂલ કરે છે કે અઢાર દેલવાળાને દીક્ષા અપાય નહિ, તે તે અઢાર દેષમાં “જુગિત એ પણ દોષ છે એને અંગે કદી વિચાર કર્યો? પ્રવચન-સારોદ્વાર અને નિશીથ ચૂર્ણિમાં જુગિત ચાર જાતના રહ્યા છે. જાતિનું ગિત, કુલનું ગિત, શિલ્પનુંગિત, તથા શરીર જુગિત. જાતિ જુગિતમાં ઢેડ, ચમાર વગેરે જાણવા, અને તેને માટે શાસ્ત્રકારોએ સ્પષ્ટ કહ્યું છે કે અસ્પૃશ્ય એટલે તેને અડકી શકાય નહિ, કુલ જુગિત એટલે સ્પર્શ ખરો પણ ખરાબ કુળના, શિલ્પ ગિત તે ચામડાં, મચ્છી, માંસ વગેરે ધધો કરનાર તથા શરીર જુગિત તે ઠુંઠા–આંધળા વગેરે જાણવા.
હવે જે જૈનદર્શનમાં પૃથ્યાસ્પૃશ્યને વાંધો ન હોય તો મેક્ષના રાજમાર્ગ ચારિત્રમાં તેને નિષેધ કેમ કર્યો? વાત એ છે કે શાસ્ત્રમાં તે છે પણ આંખે જેવું નથી. આંધળે કહી દે કે જગતમાં લાલ, લીલું, પીળું છે જ નહિ તો તેથી તે નથી એમ કઈ કબૂલ કરશે કે?
પ્રશ્ન–અસ્પૃશ્યતા નિશ્ચયથી છે? સ્પર્શ કરે કે નહિ તે વાત - વ્યવહારની છે ?
વળી જે કર્મનું ફળ નિશ્ચિત માને તે અસ્પૃશ્યતા નિશ્ચયથી પણ થઈ ચૂકી. કર્મની નિશ્ચિતતા ન માને તે સ્વરૂપે તે આત્મા સિદ્ધ જ છે, અને એ રીતે તે મનુષ્યને વ્યવહાર માટે બોલવાને “ હકક નથી.
તિરસ્કાર એ જુદી વસ્તુ છે અને સ્પર્શ કરવો એ જુદી વસ્તુ