________________
જેનદર્શનમાં અસ્પૃશ્યતાનું વિધાન
૧૪૭ છે. આપણી બહેન, બેટી કે માતા છેટે હેય ત્યારે આપણે અડતા નથી, અડીએ તે નાહીએ છીએ તેથી આપણે તેમને તિરસ્કાર કરીએ છીએ એમ કહી શકાશે નહિ. હિંદુ જાતિને અંગે અસ્પૃશ્યતાના પ્રશ્નને અંગે ન્યાય આપનારે આ વાત વિચારવી ઘટે છે. મેતી અને મગ સરખા ભાવે ન વેચાય. શાસ્ત્રકાર ત્યાં સુધી કહે છે કે જાતિએ નીચા તે કુળથી તે નીચા જ છે.
પ્રશ્ન-જાતિએ નીચા તે કમ્ ઊંચા ન થાય?
સમાધાન-મૂંગાને કેવળજ્ઞાન થાય તે જીભ આવી જશે? આંખ વગરનાને કેવળજ્ઞાન થાય તે હેળા પ્રાપ્ત થશે ? કેવળ જ્ઞાનીને પણ પહેલાંનાં કર્મોનું ફળ ભેગવવું પડે છે. કેઈ કુબડાને કેવળજ્ઞાન થાય, પછી શું તેનું શરીર સુધરી જશે ? અઘાતિ કર્મના ઉદયે થયેલી શરીરની પરિણતિ તે ઘાતિકને ક્ષય થયા છતાં મટતી નથી, હવે કહે કે ઊંચનીચ ગેત્ર તે અઘાતિ કે ઘાતિ ?
પ્રશ્ન–પણ નવાં કર્મ ન બાંધે તે ?
સમાધાન–તેથી જૂનાં કર્મ ભેગવ્યા વિના ચાલે નહિ. જેઓ એમ કહે છે કે જૈનદર્શનમાં ઊંચનીચાપણું, કે પૃણ્યાસ્પૃશ્યતા છે નહિ, તેઓ જૈનદર્શન પ્રત્યે ધ્યાન આપી શક્યા જ નથી. શાસ્ત્રકારે મેક્ષને મુખ્ય તથા જરૂરી માર્ગ ચારિત્ર કહ્યો છે. ત્યાં પણ અસ્પૃશ્યને દીક્ષામાં મના કરી છે.
ગૃહસ્થો માટે તે લેવા-દેવાનું, ભજનવ્યવહારનું, બેટી બેન લેવાદેવાનું, વ્યવહાર વગેરે અનેક કારણે છે.
પ્રશ્ન-કર્માદાનને વેપારી શિલ્પ જુગિતમાં ખરો ?
સમાધાન–ના ! શિલ્પ જુગિતમાં કયા લેવા તે માટે જુદી હકીકત જણાવેલી છે.
આત્માના ઉદયને એક જ માર્ગ દીક્ષા, તેને માટે જે નાલાયક ઠરે તે બીજા માટે સ્પર્શાદિમાં લાયક થઈ શકે ખરો ? એમ પ્રશ્ન થશે. (સભામાંથી) હા, જી.
પ્રશ્નકાર–ત્યારે એ ધર્મ શી રીતે કરે ?