________________
૧૫ર
આનંદ પ્રવચન દર્શન દેવલોકે ઉપજે તે પણ કિબિષીયે દેવ થાય. જેમ દુષ્કૃત્યને અંગે આ નિયમ તેમજ બે ઘડી ધર્મકૃત્ય થાય તે જન્માંતરમાં ઊંચી સ્થિતિ પ્રાપ્ત થાય. આ જીવ ધર્મની કિંમત સમજતું નથી. અને તેથી જ જ્ઞાનીઓ તેને અજ્ઞાની કહે છે. આહાર, શરીર, ઈન્દ્રિ, વિષયો અને તેનાં સાધનમાં જ મશગુલ રહેવું એ અજ્ઞાન છે. સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર એ ધર્મ છે તેની કિંમત સમજવી જોઈએ. તે બે રીતે થાય (૧) લૌકિક તથા (૨) લોકોત્તર દષ્ટિએ ધર્મની કિંમત સમજાશે ત્યારે કાળા મહેલવાળા શ્રાવકેએ પિતાને અધમી તરીકે જાહેર કેમ કર્યા તે ખ્યાલમાં આવશે.
IIIIIIII
૦ બધા ભવ કર્મથી થએલા છે. કર્મનું મૂળ કષાય છે. સંસાર કર્મ અને
કષાયને છેદ વિતરાગના આશ્રયથી થાય છે. ૦ આપે ભયાકુલ આ ભવસમુદ્રથી અનંતા પ્રાણુઓ બચાવ્યા મારા
એકના સમુદ્ધારમાં શું માટે વિચાર હોય?
ரரரரரரரரரரரரரர