________________
૧૫૦
આનઃ પ્રવચન ન
તે રત્ના ભેટ કરે છે. શ્રેણિકવિચારે છે. કે આવાં રત્ના રાજ કયાંથી લાવે છે ? વળી ચંડાળને રાજ આવી ભેટ કરવાનુ કારણ પૂછે છે, ત્યારે ચ'ડાળ મેતા માટે કન્યાનું માગુ કરે છે. આ સાંભળીને શ્રેણિક લાલપીળા થઈ જાય છે. વિચારા કે જો અસ્પૃશ્યતા જેવું ન હોય તા ક્ષાયિક સમકિતના ધણી શ્રેણિક મહારાજા લાલપીળા થાત શું કામ ? શ્રેણિક તથા અભય વળી વિચારે છે કે જેની પાસે આટલુ દ્રવ્ય છે તે જરૂર બીજી પણ (રાજ્યને અ ંગે) ઉથલપાથલ કેમ ન કરે ? એવું વિચારી શ્રેણિક અને અભય બંને ઢેડને ઘેર જઈને ખકરા જુએ છે તા પ્રત્યક્ષ તેને રત્ના મૂકતા દેખે છે. તે બકરાને પેાતાને ત્યાં લાવે છે ત્યાં તા લીડી જ મૂકે છે. તેથી અભયકુમાર કહે છે કે એ ધન મેતા ના નસીખનુ છે તથા આમાં કાઇ દેવતાના ચમત્કાર છે.' એમ સમજીને ફરી તેને ઘેર બકરી બાંધી આવે છે. ફરીથી રત્નની ભેટ વારવાર માકલ્યા કરે છે. શ્રેણિક જ્યારે પૂછે છે, ત્યારે માંગણી તા કન્યાની કરે છે.
ત્યાર પછી રાજા શ્રેણિક માતંગને કહે છે કે- જો રાજગૃહીને (જે ખાર જોજન લાંબી અને નવ જોજન પહેાળી છે) ફરતા એક રાતમાં સાનાના કિલ્લા કરી દે. વૈભારિગિર પર પગથી (પાજ) બંધાવે તથા દરિયા અહી` લાવી તેમાં અસ્પૃશ્યતા ટાળવાના સંસ્કાર કરી પવિત્ર થાય તા કન્યા આપુ !!! આ ત્રણે વાતે દેવતાઇ છે કે બીજું કાંઈ ? તે તમે જાતે વિચારો. જૈનદર્શનમાં અસ્પૃશ્યતા છે કે નહિ? તમારી શક્તિ ન હોય અને તમે ન પાળી શકે। તે વાત જુદી છે, પણ તેથી શાસ્ત્રને બદનામ કરે નહિ !!!
હરિકેશી અને મેતાય જીની દીક્ષાને તીની પરંપરા સાથે ફાઇ પણ જાતના સંબંધ નથી !!!
જૈનશાસ્ત્ર આડે આવતું નથી ! !!
તે રાજકુળના હતા
હવે હરિકેશી મુનિની વાત વિચારશ. તે પણ જન્મ્યા પછી બહાર મૂકી દેવાયાથી ચંડાળને ત્યાં દૂધ ભેાજનાદિથી