________________
જૈનદર્શનમાં
અર-સ્પૃશ્યતાનું વિધાન
//////.......................//:
[જૈનશાસનમાં સારા કે ખોટા કર્મનું ફળ દશ ગણું માનેલું છે. જૈનશાસનમાં પણ અસ્પૃશ્યના માનેલા છે, મેતા કહે છે કે મારી અસ્પૃશ્યતાનું કલક ટળે તા હું દીક્ષા લેવા તૈયાર છું. મેતાર ૪, હરિદેશી અને ચિત્રસભૂતનાં દૃષ્ટાંત દેવતાઇ દષ્ટાંતા છે તેના ઉદાહરણને આગળ કરી અસ્પૃશ્યતા ઉડાવી ન દેવાય. ]
..................
....................
જૈન શાસનની વિધમાનતા ! ! !
યજ્ઞનો ઉદ્દો રામુખીત્રો તિ યાળ” ઉપદેશમાળા. આસન્નાપકારી પ્રભુ મહાવીરદેવના હસ્ત દીક્ષિત ધર્માંદાસ ગણિવરજી શ્રી ઉપદેશમાળામાં જણાવે છે કે સુકૃત કે દુષ્કૃત એક વખત થાય તે તેને ઓછામાં આ દશ ગુણેા ઉદય હાય છે, અને વધારે થાય તે! ક્રોડાક્રોડ ગુણા ઉય હાય છે, અન`તગુણા પણ હાય છે. શુભાશુભ કર્મની વિચિત્રતા અજબ છે!!! આથી ખ્યાલ આવશે કે એક વખત, બે ઘડી માટે પણ કરેલા અભિમાનથી ભવિષ્યની ઓછામાં એછી એક જિંદગી શી રીતે બગડે છે! ચાહે તા જાતિનુ, કુલનું, શ્રુતનુ', ખલનું, કે ખીજું કાઈ પણ અભિમાન એક જ વખત માત્ર એ ઘડી કરવામાં આવે તેા તેનુ ફળ આવતી આખી જિંદગીમાં ભાગવવું પડે છે. જો એક વખત કરેલું કર્મ ઘણું ફળ ન આપતુ' હોય, ને તેવું ને તેવું જ ફળ થતું હાય તા આવતા આખા જન્મ જાતિ, કુળ, લાભ, અને તપ વગેરેમાં જીવને હીનપણું પામવાનું કંઈ પણ કારણ નથી. મેતા મુનિ, રિકેશીમુનિ, ને ચિત્રસ ભૂતિ મુનિ વગેરેના પહેલા ભવના ક્ષણમાત્રના અભિમાના કર્યુ ફળ આપનારાં થયાં છે !!!