________________
૧૨૬
આનઃ પ્રવચન દેશન
વ્યક્તિ તરીકે સ્થાન શું હતું એ વાત વિચારશેા એટલે સમજી શકશા કે રાજા એ તેનું સ્થાન હતું, પરંતુ તેના રાજત્વની આડે કારાવાસરૂપી પડદો પડયા હતા, જ્યાં એ કારાવાસરૂપી પડદો ઊંચકાઈ ગયા કે રાજાને તેનું રાજપદ મળવાનુ છે તેમાં કશા અંતરાય રહ્યો જ નહિ ! રાજા “રાજ”ને અધિકારી તા હતા જ પરંતુ કારાવાસે તેના એ અધિકાર ખૂંચવી લીધા હતા. એ કારાવાસ દૂર થાય એટલે રાજત્વ તા છે જ ! એ જ દૃષ્ટાંત તમે આ સૌંસારને અને આત્માને પણ લાગુ પાડો. એ બન્ને વચ્ચે રહેલું સામ્ય તમે તપાસશે એટલે તમારી ખાતરી થશે કે જુલમ મા એટલે સિદ્ધિ થઈ, એ વાત સા એ સે ટકા અક્ષરે અક્ષર સાચી છે. તમે કયે પગથિયે ઊભા છે ?
સ'સારના દરેક પદાર્થાં ઘેાડાગાડી, વાડી, બંગલા, સ્ત્રી, પુરુષ, મા, ખાપ એ સઘળુ જ જેલરૂપ છે. એ જેલ કપાય તા એની મેળે જ અનથ દૂર થાય છે અને જ્યાં અનથ દૂર થાય છે કે ત્યાં અથ એની મેળે જ આવી મળે છે. અનર્થ જાય છે એટલે એની મેળે જ એવડો ફાયદો થાય છે. ઘણા માણસા ધર્મને વિષે પેાતાની ગણતરી ત્રીજે પગથિયે કરાવવા માગે છે ! આ લેાકેા પેાતાની છાતીએ હાથ શખીને વિચારી લે કે તમારી સ્થિતિ આવી છે ખરી ? જે તમારી આ સ્થિતિ આવી નથી તેા પછી તમે તમાને ત્રીજે પગથિયે કાઇપણ સચેાગામાં ગણાવી શકતા નથી. સંવર, નિર્જરા, મેાક્ષ એ જ એક તત્ત્વરૂપ છે, એ એક અરૂપ છે અને એ સિવાય જગતમાં જે કાંઈ ખીજું છે તે સઘળું અનથ રૂપે જ છે એવી ખાતરી ત્રીજે પગથિયે પહેચેલાને હાવી જ જોઈએ. તમે કહેશે કે આવી જખરી શરત તા શી રીતે પાળી શકાય ? આ વાત તે બહુ ભારે છે, પર`તુ શાસ્ત્ર તરફ તમે દૃષ્ટિ નાખશેા તા તમે જાણી શકશેા કે એ કેવળ સાદી, સહેલી અને સીધી જ વાત છે.
તે જ આત્મા સમ્યદૃષ્ટિ છે. સમ્યક્ત્વ અર્થાત્ સમ્યગ્દષ્ટિનાં પરિણામ શું છે તે તમે વિચારી