________________
સુખ દુઃખની સમીક્ષા
૧૨૭
જુએ. શાસ્ત્રકારોએ એ સબંધમાં એવા તેા સ્પષ્ટ અને સુંદર જવાખ આપી દ્વીધા છે કે તે જવાબમાં કાના, માત્રના કે હસ્વ, દીના પણ ફેરફાર કરવાના તમારી પાસે સાધન, શિત કે યેાગ્યતા નથી ! શાસ્ત્રકાર મહારાજાએ ફરમાવે છે કે રાજા અને ચક્રવર્તીના તથા યાવત્ ઇન્દ્રોનાં સુખા, તેને પણ જે દુઃખ માને છે તે જ સમ્યગ્દષ્ટિ આત્મા છે, ખીન્ને કોઈ સમ્યગ્દષ્ટિ નથી. દેવતાઓમાં મેટામાં મેટુ સ્થાન જુએ તે તે ઇંદ્રમહારાજનું અને મનુષ્યમાં મોટામાં મે સ્થાન જુએ તે તે ચક્રવતી'નુ' છે. એ ચક્રવતીના અને ઈન્દ્રના સુખેા કેવા હશે તેનેા તમાને ખ્યાલ છે ? આવા સુખા અર્થાત્ મેટામાં મેાટા સુખા પરંતુ તેમાં પૌલિક દૃષ્ટિએ-આવા સુખાને પણ જે દુઃખરૂપ માને છે તે જ આત્માને શાસ્ત્રકાર મહારાજાએ સમ્યગ્દષ્ટિ આત્મા કહે છે.
રાજેશ્રી નગાની હસ્તી છે !
શુ તમારે એક રૂંવાડે પણ આ કલ્પના આવે છે કે ? તમારામાં તે એવા રાજેશ્રી નગેા પડેલા છે કે જેમના પગ આલામાં પડેલા હાય અને માથું ચુલામાં પડેલુ હાય તા પણ તે સ્થિતિનું તેમને દુઃખ નથી લાગતું. ભાગ્યયેાગે કાણી, કુખડી, આંધળી, લૂલી કે લંગડી ખૈરી કે તેવા ધણી મળ્યા હોય તા તેના સંતાપ તમેાને નથી લાગતા. એવાં ધણીધણીઆણી મળ્યા હાય તા તે પણ તમાને સકટરૂપ નથી લાગતાં, દેવુ' કરીને ઘર ચલાવે તેમાં તમેાને કટાળા કે દુઃખ નથી જણાતું. તા પછી રાજાની સ્થિતિમાં તમારા જીવ કટાા માનશે ખરા કે ? જો રાજાની સ્થિતિમાં તમારા જીવ કટાળા ન માને તા સમ્રાટની અને ઈન્દ્રની સ્થિતિમાં તા તે કટાળા કયાંથી જ માનવાના હતા ? તમારા જીવ અમુક દશામાં કેટલે ઊંચે ચડી શકે એમ છે તે જોઈને શાસ્ત્રકારાએ શાસ્ત્રો નથી બનાવ્યાં, પરંતુ શાસકારાએ તા જીવ કેટલા ઊ ંચા ચઢવા જોઇએ. એજ દૃષ્ટિબિંદુ રાખેલું છે અને તેથી જ તેમણે સમ્યગ્દષ્ટિને માટે આટલી પરીક્ષા રાખી છે.