________________
સુખ દુઃખ સમીક્ષા
૧૩૧
ઈન્દ્રોની રિદ્ધિસિદ્ધિ અને ઈન્દ્રોના વૈભવને શું તુચ્છ માનવાના હતા ખરા ? આવા જીવા રાજાની ઋદ્ધિને, ઈન્દ્રના અશ્વ ને અને જગતના વૈભવાને દેખશે ત્યારે શું કરશે ? શું આ સઘળાં સુખાને કદી તેઓ દુઃખ રૂપી માની ગજશાળારૂપી સંસારમાં રહેલા જીવા ઈન્દ્રોની સમૃદ્ધિને પણ દુઃખરૂપ માનીને પણ તેને લાત મારશે !
આ તે તમારી સમકીતિની વાત કરેા છેા, પર`તુ બીજી બાજુએ મિથ્યાત્વીઓ પણ પ્રસંગ આવે દેવતાની રિદ્ધિ મળવાના સમય આવતાં એ કેવા દૃઢ રહે છે તે તપાસેા. તામિલ તાપસની તપશ્ચર્યાના તા તમાને સારી પેઠે ખ્યાલ છે. એ તામલિ તાપસ જેવા મિથ્યાત્વી પણ એકવાર દેવતાઓની અપૂર્વ રિદ્ધિ અને દેવાધીશપણું મળવાને અવસરે કેવા દૃઢ રહ્યો હતા તે જીએ !
તે ઉગ્ર તપશ્ચર્યા ! તામલિ તાપસની તપસ્યાના મમ અને એની કઠિનતા તમારા ખ્યાલમાં લાવવાં પડે એવું નથી. સેંકડો નહિ પણ હજારો વર્ષ સુધી છઠ્ઠની તપસ્યા તેણે કરી હતી. બરાબર સાઠ હજાર વર્ષ સુધી તેણે તું તપ કર્યું... હતું એટલા ઉપરથી જ તેના તપની ગહનતા આંકવાની નથી, પરંતુ તેના તપની કઠિનતા પણ તમારે જોવાની છે. આપણી માફક પારણા કે અતરવાયા કરતા ન હતા. તામલ તાપસે ની તપસ્યા કરી હતી. એ તપસ્યા આપણા કરતાં બહુ કઠણ હતી. પારણાને દિવસે તે એક જ પાત્ર લઈ નીકળતા, અરણ્યમાં ભિક્ષા માગતા અને જે કાંઈ ભિક્ષાન્ત મળતું હતુ. તે નદીએ લઈ જતા ! નદી પર લઈ ગયા પછી એ તાપસ એ અન્નને એકવીસ વાર પાણીએ ધેાઈ નાખતા હતા. એકવીસવાર પાણીએ જે અન્ન ધોવાઈ જાય તેમાં શું તત્ત્વ કે સત્ત્વ ખાકી રહે તે તે તમે પાતે પણ સારી રીતે વિચારી શકેા છે ! હવે આ રીતનું સત્ત્વહીન બનેલું અન્ન તે ખાતા હતા ઃ જેટલી તપસ્યાથી સમ્યક્ત્વવાળા માક્ષે જાય, એવી ઘાર તપસ્યા તામલિ તાપસે કરી હતી. અસુરેન્દ્ર તરીકે અવતાર લે ! આ પ્રમાણે તામલિ તાપસે સાઠ હજાર વર્ષ સુધી તપસ્યા કરી