________________
નવપદ
૧૩૯ દરેકમાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ માનવા જ પડે, એટલું જ નહિ પણ રૂષભદેવજી વગેરે દેવાધિદેવો આવતી ચોવીશીમાં નથી, અપ્રતિમ પ્રભાવશાળી ગૌતમાદિક ગુરુવર્યો તે આવતી ચોવીશીમાં નથી. આ ઉપરથી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ વગેરેને પણ જગતમાં વ્યક્તિવાદ ' હંમેશાં રહેવાનું નથી, પણ જાતિવાદ હંમેશાં રહ્યો છે, અને રહેશે માટે ગુણના પુજારી બને !!!
- આત્મા માટે અરિહંત નથી ! ! ! સિદ્ધચક્રમાં નવપદની નેવ જાતિઓ છે. અરિહંતપદની બહાર કઈ વીશી છે?
ના, જી. (સભામાંથી) આ ઉપરથી સમજી શકશો કે “નમો શુ જો તમારા માગો માથી એ શાશ્વત્ રહેવાનું નથી, આથી પ્રભુ મહાવીરની અવગણના થતી નથી. વ્યકિત કરતાં જાતિ કેટલી પ્રબળ છે તે જણાવું છું. પ્રભુ શાસનને પૂજારી શ્રાવક વર્ગ અરિહંત પદથી કે સંસ્કારવાળે હોય! જ્યાં દેવતાને ડર છે, મરવાનો ડર છે, દેવતાના વનમાં પેસનાર શ્રાવક શું વિચારે છે?
રાજા રેજ એક માણસને મેકલે છે. જેને વારો આવે તે. મનુષ્ય મરવા માટે બગીચામાં પેસે, ફળ તેડીને નાખે કે મેતના પંજામાં ફસાય, એ દશાના વિચારવાળાના મેંમાંથી “નમો અરિહંતાણું” પદ કેમ નીકળ્યું હશે? એનો સંસ્કાર તપાસે !!! કઈ દશાને એ સંસ્કાર કે નિશ્ચિત મરણની જગ્યાએ પણ “નમે અરિહંતાણું !!!
બાઈએ પણ કેવી સંસ્કારવાળી હોવી જોઈએ, તે વિચારે. કે જ્યાં પતિને હુકમ છૂટે છે, અને સ્ત્રી ઓરડામાં લેવા જાય છે. પોતાનું. ઘર, પોતાને ઘણી, પોતાને ઓરડે, ઉત્રેવડમાં રહેલ ઘડો અને તેમાં રહેલી ચીજ લેવા જાય તે વખતે “નમે અરિહંતાણું કેમ આવ્યું. હશે !!! દેરાસર ઉપાશ્રયમાં આપણું માટે અરિહંત છે, પણ આત્મા માટે અરિહંત નથી !!!
- નવકાર મંત્ર શાશ્વત, આત્મા માટે અરિહતા તે ફક્ત પુણ્યાત્માઓ માટે જ છે, આપણે