________________
સુખ દુઃખની સમીક્ષા
૧૩૭
ત્યાગી જ છે. બીજો શાસનમાં જેશે તો દુનિયાથીય ઊલટું ! વ્યવહારમાં માણસને એક સ્ત્રી હોય છે તે તેમના દેવોને હજારો સ્ત્રીઓ હોય! ગુરુઓ તરફ દૃષ્ટિ કરીએ તે તેઓ પણ બૈરાંઓના ટેળામાં જ બિરાજેલા હેય! કઈ ધર્મવાળા કહે છે કે અમારા ધાડામાં ચાલ્યા આવે તે અમારું ધાડું એવું કે ત્યાં જોઈએ એટલાં બરાં, દારૂ, હીરા, માણેક સઘળું મફત ! તે કઈ ધર્મવાળા કહેશે કે અમારા
ગુરુઓની બૈરીએ પણ એટલી કે તેને રાખવા માટે પાંજરાપોળો હિય તે તે પણ નાની પડે! જૈનશાસન એ જ એક એવું શાસન છે કે જેમાં દેવ અને ગુરુ બને કંચન, કામિની અને કુટુંબના ત્યાગી છે.
જનધમ શું કહે છે? હવે જૈન ધર્મ તરફ જોશે તે અહીં ધમ પણ ત્યાગને જ ઉપદેશ આપનારો છે! દેવ, ગુરુ અને ધર્મની આ સ્થિતિને વિચારે. જ્યારે તમે આ સ્થિતિને વિચારશે, ત્યારે ખબર પડશે કે સુખ ત્યાં દુઃખ અને દુઃખ ત્યાં સુખ એ પાઠ ફેરવવાની જ જરૂર છે ખરી? એ વાત તદ્દન સાચી છે કે સમ્યકત્વની જઘન્ય આરાધના એ આઠ ભવમાં મેક્ષ આપી દે છે. આ જીવ કઈ વસ્તુની કિંમત કરે છે તે વિચારો. દુનિયાદારીના સુખની જ તે કિંમત કરે છે. આ વસ્તુ તમારે ખ્યાલમાં ઉતારવાની ખાસ જરૂર છે. જ્યારે તમે આ વસ્તુને ખ્યાલ કરી શકશો ત્યારે જ તમે વસ્તુની લૌકિક અને લોકોત્તર દષ્ટિએ કિંમત કરતાં શીખશે. “લૌકિક દૃષ્ટિની નિર્માતા અને લોકેત્તર દષ્ટિની મહત્તા તમારા ખ્યાલમાં આવશે અને કાળા મહેલમાં બેઠેલા શ્રાવકે એ શ્રેણિક રાજાને અધમી જણાવ્યા હતા તે વ્યાજબી જ હતું એ વાત તમે સારી રીતે સમજી શકશે. *