________________
૧૪૦
આનંદ પ્રવચન દર્શન
- --- - - - અરિહંતાદિક પદો દહેરાસર ઉપાશ્રય માટે રાખ્યાં છે. ખરેખર !! આત્મા માટે તે પુનિતપદો નથી ! ! આપણે માટે તે પવિત્ર છે, છતાં તે પદ પ્રત્યે કેટલે સંસ્કાર છે તે તમારી મેળે જ જોઈ લે !!! અચાનક ઠેસ કે કટ વાગે, પાણીનો ભય આવે, આગને ભય આવે, અગર અનેકાનેક આકસ્મિક આફતના ભય આવે તે વખત “નમે અરિહંતાણું કેમ નથી બોલાતું ? શૂળમાં સનેપાત થાય તેવા માટે શૂળીની તે વાત જ શી કરવી!!! આરાધન કરનારા હળુકમી જેની આ ટીકા નથી. આપણે આ રીતે લીધે છે કે નહિ તે વિચારે !!! જે હજુ દેરાસર-ઉપાશ્રય માટે પણ અરિહંત પ્રત્યે પ્રેમાળ થયા નથી, એમનું તે કહેવું જ શું !!
અરિહંતપદ સર્વ વીશીમાં અને વીશીમાં એકનું એક જ, અને તે આવું ખસેડી શકાતું નથી. એવીશી કે વીશી અરિહંત પદ વગર નભી શકતી નથી, અને તેથી જ અરિહંતાદિ પદને શાશ્વતાં પદ કહીએ છીએ. નવકાર મંત્ર શાશ્વત છે તેનું કારણ જાતિવાચક પદ તેમાં છે.
નવકારમાં શ્રી રૂષભદેવ, શ્રી મહાવીર વગેરે વ્યકિતવાચક પદો નથી. પ્રભુ મહાવીર અને ગૌતમાદિ આચાર્યો તે વ્યકિત પદ છે. જે તે પદો આપણને ફાયદો કરશે અને મુશ્કેલીથી બચાવશે તો સમગ્ર જાતિપદો જરૂર ફાયદો કરશે, તેમાં શંકાને સ્થાન જ નથી. વળી દ્વાદશાંગી અર્થથી ફરે નહિ પણ શબ્દથી તે ફરે છે. નવકાર મંત્ર શબ્દથી કે અર્થથી પણ ફરવાને જ નથી! ! ! વિચાર કરો કે હરકેઈ વીશીના છો કયા પદથી પિતે જાતિસ્મરણ પામે, અને કદાચ તેમાં વ્યક્તિની આરાધના હતા તે તે છે કેવળીકથિત માર્ગના કારણભૂત કાર્યોનું સેવન કરવાને કદાપિ સમર્થ થાત નહિ. જાતિ ઓરાધનાની અલૌકિકતા સમજે. દેવલોકમાં સાગરોપમ સુધીનાં લિબિા આયુષ્ય ભોગવીને દેવે બીજી ગતિમાં આવે તે પણ અહીં એ અરિહંતાદિ જાતિવાચક પદ્યનું અરાધન તેમને ચાલતું જ હોય છે !!
શંકા–અરિહંત આદિ પદ્યનું આરાધન કરવું છે ને તેમાં દેવ,