________________
૧૧૬
આનંદ પ્રવચન દ્વન
66
1
જ્યારે નવમે દિવસે દવા બદલીને બીજા ખાટલામાંની દવા ભરી આપે છે કે તરત તમારુ દર્દ મટવા માંડે છે ! હવે વિચાર કરો કે એ દાકતરે પણ શા માટે જે દવા તમાને નવમે દહાડે આપી હતી તે દવા પહેલે જ દહાડે કેમ ના આપી દીધી ? શું ઢવાના એ ખાટલે પહેલે દિવસે કબાટમાંથી ગૂમ થયે હતા? શુ પહેલે દિવસે એ ખાટલાએ પેાતાનુ ડેકું ધૂણાવીને એમ કહ્યું હતું કે : “હું મારામાંથી દવા રેડીને આજે આપતા નહિ. ” કાંઈ જ નહિ. પાંચ સાત વાર દાકતરે દવા ફેરવી ફેરવીને આપી જોઈ, તત્પશ્ચાત્ તેને જ એવી બુદ્ધિ સૂઝી કે લાવને, આ ખાટલામાંથી જ દવા આપું ! તેણે તે ખાટલામાંથી દવા આપી જોઈ અને તમેાને આરામ પણ થયા ! દાક્તર એના એ, દવા એની એ, એનું ભણતર એનુ એ, છતાં જે બુદ્ધિ તેને નવમે દહાડે થઈ, તે જ બુદ્ધિ તેને પહેલે દહાડે કેમ ન થઈ તે વિચારજો. પહેલાં અનુભવ કયાં ગયા હતા ?
તમે એમ કહેશેા કે પહેલે દિવસે અમુક દવા આપી, બીજે દિવસે બીજી દવા આપી અને એમ દાક્તર વારાફરતી દવા ફેરવતા ગયે અને અનુભવને આધારે દવાઓ બદલતા ગયા એમ કરતાં નવમે દહાડે અમુક ખાટલામાંની દવા આપવાનું તેને સૂઝયું હતુ..! વારૂ, પણ તા પછી એવા વિચાર કરો કે એ દાક્તરે પહેલે દિવસે જે દવા આપી હતી તે તે અનુભવ વિના કેવળ બુદ્ધિથી જ આપી હતી ને? ના. તા પછી શા માટે પહેલે દિવસે એણે નવમા બાટલામાંની દવા ના આપી દ્વીધી અથવા પહેલે દિવસે ન આપી તા ભલે, પર`તુ શા માટે ત્રીજે, ચેાથે દહાડે અનુભવને આધારે દવા બદલતાં બદલતાં પણ તેણે નવમે આટલા જ ન પકડી લીધા ? ગામમાં ઘણા દાક્તરો હતા, પરતુ પહેલાં તમે પચ્ચીસ દાકતરને ત્યાં ક્રે છે, પછી તમે સત્યાવીસમા દાક્તરને ત્યાં ન જતાં છવ્વીસમા દાક્તરને ત્યાં કેમ જા
છે ? એ દાક્તર આઠ દિવસ સુધી બીજી બીજી દવાઓ જ આપે જાય છે અને નવમે દિવસે કેમ અમુક ખાટલામાંની દવા આપતાં તમાશ