________________
૧૧૮
- આનંદ પ્રવચન દર્શન છે એમ કેઈ કહે તેમ નથી, પાપને ઉદય થાય છે તે પણ કારણે મળ્યાથી જ થાય છે અને તે જ પ્રમાણે પુણ્યનો ઉદય થાય છે તે પણ કારણે મળ્યાથી જ થાય છે. આંખ ફૂટવાની હોય તે અચાનક માણસને ઝોકે આવે છે અને કેંકે આવવાથી તે ભેંય પર ઢળી પડતાં આંખમાં શૂળ ભેંકાઈને તેની આંખ ફૂટે છે, અર્થાત્ પાપનો ઉદય પણ બાહા કારણેને અંગે જ થાય છે, અર્થાત્ તે બાહા કારણે ઉપર આધાર રાખે છે.
()
આત્મા ધર્મની મહત્તા જાણતા નથી. પાપ અને પુણ્ય એ બંનેને ઉદય બાહ્ય કારણે ઉપર આધાર તે રાખે જ છે. પાપને ઉદય થવાને હેય ત્યારે બાહ્યદ્ર પ્રતિકૂળ થાય છે અને પુણ્યને ઉદય થવાને હોય ત્યારે અનુકૂળ દ્રવ્ય મળી જાય છે! બહારના શુભ દ્રવ્યના ગે પુણ્ય થાય છે. અલબત્ત તીવ્ર પુણ્યના ઉદયે વગર સંગે પણ સુખ થાય છે અને તીવ્ર પાપના. સંગે એ જ રીતે દુખાવિર્ભાવ પણ થાય છે, પરંતુ પુણ્ય પાપના
એ નિયમે સર્વત્ર એક સરખી રીતે લાગુ પડતા નથી. આ જીવ આસ્તિક ગણવા માગે છે, સમીતિ થવા માગે છે. તેને નાસ્તિક થવાનું પસંદ પડતું નથી, પરંતુ તે છતાં એ છવ પાપના ઉદય વખતે ધર્મનું શરણ લેવા ચાહત નથી. આ પ્રમાણે જીવની મનોવૃત્તિ થતી હોવાનું કારણ શું? કારણ એ છે કે હજી સુધી જીવ ધર્મને એવા ઉત્તમ પદાર્થ તરીકે પૂરો સમજ્ય જ નથી. જીવ મઢેથી “ધર્મ મહાન છે, ધર્મ જ તારનારો છે, ધર્મ સિવાય બીજું કાંઈ પરભવમાં સાથે આવવાનું નથી” એવું બોલે છે. એ જ વાત તે હૃદયમાં જાણે પણ છે, પરંતુ તે છતાં વધે એ છે કે એ સમજ દ્રઢતાપૂર્વક તેને અંતરમાં ઠસેલી નથી. તે જ પ્રમાણે ધર્મની મહત્તા આત્મા જાણે છે, પરંતુ તે હજી બરાબર સમજપૂર્વક જાણ નથી.
" પાપની પ્રતિકૂળતા એટલે જ રેગ. ત્રણ વરસના બાળકને તે વીંટીની માફક બરફી એ પણ એક