________________
૧૨૨
આનંદ પ્રવચન ન
છે કે ત્યાં તમારી નિર્જરા થતી અટકી જાય છે. એક બાજુએ ધર્મથી થતી નિરા અટકી ગઈ છે ત્યારે બીજી બાજુએ પાપ ભાગવતાં જે નિરા થતી હતી તે પણ અટકી ગઈ છે. આ રીતે તમારી બંને ખાજીએ થતી નિર્જરા અટકી જાય એની ખેાટ જો તમે વિચારી જુએ તા તે નાની સૂની નથી ! આપણે જે સંપત્તિ મેળવીએ છીએ અર્થાત્ આપણા હાથે જે ધાર્મિક કાર્યો થાય છે તેની ન્યૂનતા થતાં આ બંને પ્રકારની કનિજરા અટકી ગઈ છે એથી હાની થાય છે તે મહા ભયંકર છે, છતાં એ હાની હજી આપણા મગજમાં ઉતરી શકી નથી અને એ હાની કેટલી બળવત્તર છે તે હજી આપણે સમજી શક્યા નથી. હવે બે સામાયિક કરો
બરફી આપી વીંટી કાઢવા જે કાઈ આવતું હાય તેને દસ વર્ષીના છેકરા પણ મનમાં તે પીટી નાખવા જ તૈયાર થાય છે. પરંતુ તે બિચારાની તેટલી શક્તિ ન હોવાથી તે મૂંગા રહે છે અને તે કાંઇ ખેલતા નથી ! જો એ જ છેાકરા મધ્યમ બુદ્ધિવાળા હોય તા બરફી આપીને વીંટી કાઢવા આવનારનું જડપ્યુ જ તાડી નાખે ! ત્યાં જડમુ તાડવાની વાત છે. પરંતુ અહીં શાસનક્ષેત્રમાં થડ મારવાની વાત પણ કરવાની નથી. અહીં તેા થપ્પડ મારવી અને અથ એ કે રાજ જેટલી ધર્મક્રિયા કરતા હાઈ એ તેના કરતાં બમણી કરવી. હંમેશાં એક સામાયિક કરતા હૈ। તા રેગ કે દુઃખ આવી પડતાં એવા વિચાર સેવવા કે ભલે હવે તે જોઈએ તેટલુ સકટ પડી, જોઇએ તેટલા રાગો આવેા, પરંતુ આપણે તે મકકમ થયા છીએ અને પહેલાં એક સામાયિક કરતાહતા તા હવે બે સામાયિક કરીશું ! શાસનક્ષેત્રમાં વીટી કાઢવા આવનારાને આ રીતે થપ્પડ મારવાની છે, બીજી રીતે નહિ. જો તમે માણસ હૈ.........
હવે તમે ધીરજથી વિચાર કરે અને જવાબ આપે। કે તમને ભૂલ પમાડનાર, તમાને માહમાં નાખનાર અને તમારું અભદ્ર કરવા આવનારને તમે કદી આવી થપ્પડ મારી છે ખરી કે ? અરે, થપ્પડ મારી ન હાય તા ભલે, પરંતુ કદાપિ તમને એ પ્રમાણે થપ્પડ