________________
The 7
7
સુખ દુ:ખ સમીક્ષા
----
////////////MM**
[ધર્મ એ આત્માની સ્વતંત્ર ચીજ હોવા છતાં તેને આત્માને સ્વતંત્રપણે ઉપયોગ કરવાના અધિકાર જૈનશાસન આપતું નથી. મેાહરાજાએ જીવાત્માની આગળ બરફી રૂપી કષાયા અને ધર્મ રૂપી સેાનાની વીંટી બન્ને મૂકી દીધાં છે. બાળક બરફીને પકડે છે. સમજી સેાનાની વીંટીને પકડે છે, તેમ અજ્ઞાની જીવ ખાવાપીવાના સુખ અને કષાયારૂપ બરફીને પકડે છે અને સામાયિક, પ્રતિક્રમણુરૂપ ધર્મ રૂપી વાટીને પાછી ધકેલે છે. ધર્મથી સુખ અને અધર્મથી દુ:ખ થાય છે, તે જાણ્યા છતાં દુઃખ વખતે ધર્મને વિસરીએ તા આપણે બાળક જેવા જ ગણાઈએ.
દુનિયાદારી જાળવવી અને ધર્મક્રિયાઓ પણ કરવી તે પહેલું પગથાર, ધર્મ એ જ તત્ત્વ છે ખીજું મિથ્યા છે, એ ખીજું પગથાર, ત્રીજે પગથારે સંસારને જુલમ મટયા એટલે સિદ્ધિ, તેની સમજ. હવે તમે કયે પગથારે છે તે વિચારે,
આજ! આ સંસાર ભાંગેલી હસ્તિશાળા જેવા છે, સમકિતી જીવાએ દુનિયાના સુખ તે સુખ છે તે ભૂલી જવું પણ તપ, ત્યાગ પરિષરૂપ દુઃખતે સુખ સમજવું.] ...
⠀⠀⠀⠀⠀⠀
(૧)
ધર્મના માલિક કાણું ? અજ્ઞાની આત્માને પેાતાના કબજાની વસ્તુના સ્વતંત્રપણે ઉપયોગ કરવાની સત્તા મળતી નથી. કેાઈ વસ્તુ પેાતાની માલિકીની હોય છતાં તેના સદૃયાગ, દુરુપયેાગ કયા કયા પરિણામાને નિપજાવે છે તે વાત જો તેના માલિકના ખ્યાલમાં ન હોય તેા એ વસ્તુના માલિકને તે વસ્તુના સ્વતંત્રપણે ઉપયાગ કરવાના અધિકાર નથી. હવે ધારો કે કદાચ પેાતાની વસ્તુના સદુપયેાગ કે દુરપયાગથી શાં શાં પિરણામા નીપજે છે એ ખ્યાલમાં હાય, પરંતુ એ ખ્યાલમાં હોવા છતાં દુરુપયોગને
-----------