________________
૧૦૬
- આનંદ પ્રવચન દર્શન
ભરી કાઢી સર્વજ્ઞાપણું વીતરાગપણે મેળવવામાં સતત પ્રયત્ન કરી જોઈએ. એવા સતત પ્રયત્નની શરૂઆત એ જ સાચી જિંદગીની શરૂઆત છે.
[]* al નોંધ :–આ વ્યાખ્યાનને મુખ્ય વિષય “યથાવાદી તથાકારી છે, છતાં તેમાં અવાંતર ૧ પૂજામાં હિંસા થતી હોવાથી પૂજા કરવી કે ન કરવાની ચર્ચા ૨ દેવદ્રવ્યને ઉપગ ૩ શાસનપ્રેમી ટ્રસ્ટીઓની ફરજ ૪ નિત્તપનાં તત્તનું રહસ્ય ૫ “નાહ્યા તેટલું પુણ્ય ન માનતાં, બધું કરવાનું રાખે વગેરે વિષે સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
* અનાદિ કાળથી ભવ્યજીવોને સ્પર્શનાદિ ઈદ્રિયથી થયેલા સુખનું જ્ઞાન છે,
પણ ક૯પી ન શકાય તેવું આત્મસ્વરૂપ તે તમે ભવ્યને હંમેશાં કહો છે. * લેકે સંસારમાં જન્મ-જરા-મરણથી થતા દુઃખને કેમ જતા નથી ? કે જે
તેઓ, તેનાથી ઉદ્વિગ્નતાને ધારણ કરતા નથી. * “જગતને સંસારસમુદ્રથી ઉદ્ધાર કર્યું આવું પહેલાં નિશ્ચિત કરીને જિન
નામકર્મ બાંધ્યું. તે જિનનામના પ્રભાવથી દેવેન્દ્રોથી પૂજ્ય તમે થયા પણ મારે ઉદ્ધાર કર્યો નહિ. સંસારનું મૂળ કર્મો છે અને કર્મોની ઉત્પત્તિ મેહથી છે. મેહનું મૂળ સંગ છે. એમ જાણવા છતાં સંગવાળા બીજાઓ કર્મોને નાશ કરવા સમર્થ છે? ' અર્થાત્ નથી.