________________
૧૦૮
આનંદ પ્રવચન ન
નાશ કેમ કરવા અને અનુપયોગને અટકાવ કેવી રીતે કરવા એ સંબંધી જેનામાં અક્કલ ન હોય તેને પણ તેની પેાતાની માલિકીની વસ્તુના સ્વતંત્રપણે વહીવટ કરવાની સત્તા નથી.
એ જ રીતે ધમ એ પણ આત્માની પોતાની ચીજ હોવા છતાં તેના સ્વતંત્રપણે ઉપયાગ કરવાના અધિકાર જૈનશાસન કાઈને પણ આપી દેતું નથી. જગતમાં સર્વાંથી શ્રેષ્ઠ, સર્વાંથી માટેા, સથી મહાન્ ભવાભવના સાથી, ચાવત્ સુખ દેનારા, આત્માના સમગ્ર સ્વરૂપને દર્શાવનારા અને તેને પ્રગટ કરનારા ધમ છે અને એ ધમ તે આત્માની પેાતાની માલિકીની ચીજ છે.
અંતરાય એટલે શુ ?
ધમ એ પારકી ચીજ નથી જ. જો ધમ એ પારકી ચીજ હેાત તા તા એ ધર્મને લેવાના વિચાર કરવા એ પણુ અંતરાય જ ગણાવા પામત. પારકી ચીજ લઈ લેવી તે જ અ'તરાય છે—એમ માનશે નહિ. પારકી ચીજ લેવાના વિચાર કરવા તે પશુ અંતરાય છે. તમે પારકી ચીજ લેવાના વિચાર કરો, પછી તે ચીજ તમેાને મળે કે ન મળે, તે એક જૂદો પ્રશ્ન છે, પર`તુ પારકી ચીજ લેવાના તમે વિચાર સરખા પણ કર્યો એટલે અંતરાયના ભાગીદાર બની જ ગયા ! જો ધર્મ એ પણ પારકી ચીજ હાત, તા તા ધર્મારાધનના તમા। વિચાર પણ તમાને તારવાને બદલે પાછળથી તમારા ટાંટીયા જ પકડી રાખત અને તમાને એક ડગલું પણ આગળ વધવા જ ન દેત !
આથી સ્પષ્ટ થાય છે કે ધમ એ આત્માની પેાતાની જ ચીજ છે. અહી' તમારે એક વાત ખાસ યાદ રાખવાની છે કે તમારી પેાતાની વસ્તુ પણ જો તમારા પેાતાના કબજામાં હાય તા જ તે તમાને લેવા માટે સરળ પડે છે. જો તમારી ચીજ પારકાના કબજામાં હેાય તા તે લેવાની પણ મુશ્કેલી જ પડે છે.
ધારા કે તમે એક સેનાના દાગીના ગીરો મૂકયા છે. આ દાગીના તમારા છે, એમાં જરા પણ સંદેહ નથી. હવે તમે એ દાગીના છેડાવવા