________________
૧૦૪
આનંદ પ્રવચન દઈન
ખેચા છે, તે જ પ્રમાણે અહી પણ જે મેળવ્યું હાય તેનુ સ્મરણ રાખી, બાકી રહેલા માટે તમારે સતત્ અને એકધારેા પ્રયત્ન કરવાના છે. તમે જે ગુણા નથી મેળવી શકયા તેની બાકી કાઢીને આગળ નથી ખેંચતા, તેનુ કારણ એ છે કે તમે હજી તમારા લક્ષ્યની પાછળ પડયા નથી અને લક્ષ્ય તરફ તમારુ જોઈએ તેટલું ધ્યાન ખેંચાયું જ નથી.
એક રકમ પણ ખેાટી ન ચાલે
આત્મા સઘળા ગુણૈાથી યુક્ત છે, તે પૂર્ણજ્ઞાનરૂપ છે, અને વીતરાગ સ્વરૂપ છે, એ વાત હજી તમારા જાણવામાં આવી નથી. અને એ વાત જો તમારા જાણવામાં આવી હોય તો એ વાતને તમે ખરાખર પચાવી શકયા નથી. જો તમે એ વાતને તમારા હૃદયમાં તમારા લોહીના અણુએ અણુમાં પચાવી શકયા હેાત તો જરૂર તમે એક જ કલાક વિરતિપણામાં ગાળા છે અને ત્રેવીસ કલાક અવિરતપણામાં ગાળા છે તેને તમાને વિચાર આવ્યા હાત. તમે એક કલાક વિરતિપણામાં ગાળા છે, અને બાકીના ત્રેવીસ કલાક અવિરતિપણુામાં ગાળા છે, તમે ત્રેવીસ કલાક અવિરતિપણામાં શા માટે રહ્યા એના તમેાને કદી વિચાર સરખા પણ આવતા નથી. એક બાજુ તમારા એક કલાક છે, ત્યારે ખીજી બાજુ તમારા ત્રેવીસ કલાક છે. હવે કયુ પાસ' વધી જાય છે તેના વિચાર કરો.
તમે ચાપડામાં ૯૯ રકમા ખરી લખી છે અને સામી એક ૨કમ ખાટી લખી મારી છે. જો તમારે આ ચાપડા કેમાં રજી થાય અને તમારુ' પેાકળ ફૂટી જાય તો તમારી ૯૯ રકમ સાચી છે, તેને માટે તમાને ઈનામ નથી મળવાનુ, પરંતુ એક રકમ ખેાટી લખી હાય તો તે માટે તમાને દંડ જ થવાના છે. શાહુકારના ચાપડા તો તે જ છે કે જેમાં એક પણ રકમના સંબંધમાં ગાલમાલ હાતી નથી. જો એક પણ રકમના સબંધમાં ગાલમાલ હાય, તા સમજી લેજો કે એ શાહુકારના ચાપડા નથી. તે ખોટા ચોપડા છે અને તેથી એ ચોપડા ખીનશાહુકારી છે.