________________
આનંદ પ્રવચન દર્શન
પેાતાને કાઈ ધમી કહે તા રાજી થવાય છે. પેાતે અધમી હાય છતાં કોઈ અધમી કહે તા તે ખીલકુલ પેાતાને પસંદ પડતું નથી, અર્થાત્ સહુ કોઈ પેાતાને ધીમાં ખપવાની જ ઇચ્છા રાખે છે. કોઇક વખત શ્રેણિક મહારાજની રાજસભામાં અધિકારીની વચ્ચે વાટાઘાટમાં વાત ચાલી રહી હતી કે-આજકાલ અધમી આ બહુ વધી ગયા છે. અભયકુમાર પણ સભામાં બેઠેલા હતા. તે વિચાર કરવા લાગ્યા કે–આ પાતે પાપીએ હોવા છતાં તેઓ ધમી એમાં ખપવા માંગે છે. આના અર્થ એક જ છે કે એક બાઇએ ચાલાકીથી પેાતાના ધણીને મધુરવાણીથી ગાળ દીધી હતી, તેના જેવું છે.
એક વખત કાઇક બાઇના ધણીને ખરાબ સ્વપ્ન આવ્યું. તે જાગ્યા, સવારે એ સ્વપ્ન વારવાર યાદ આવવાથી તેના ચહેરા પર ઉદાસીનતા જણાઈ. સ્ત્રીના ઘણા આગ્રહથી સ્વપ્નાની વાત તેણે સ્ત્રીને જણાવી કે ‘હું સ્વપ્નામાં રડાયા.' સ્ત્રી કહે- ખમા તમને, તમે શું કરવા રડાવ, હું ન રંડાઉ અર્થાત્ ધણીને મરવાનું જણાવ્યું.
તેમ આ જગતમાં અધર્મ તથા પાપ બહુ વધી ગયાં છે, એમ સર્વાં કાઈ કહે છે. પોતપોતાના આત્મામાં પાપ તથા અધમ બહુ વધી ગયાં છે તેમ ગણવા કે માનવા કોઈ તૈયાર નથી. આ લેાકા પોતે ધીમાં ઘુસી જવા માગે છે, અને દુનિયાને પાપી ઠરાવવા માગે છે. સત્ય શેાધવા માટે અભયકુમારે ઉપાય જ્યેા. તેમણે નગર બહાર એ માટા મહેલ કરાવ્યાઃ એક ધેાળા મહેલ અને બીજો કાળેા મહેલ, પછી ગામમાં જાહેર કરાવ્યુ` કે અમુકદિવસે આખા નગરના તમામ લોકોએ નગર મહાર ઉજાણીએ જવુ' અને ધી એએ સફેદ મહેલમાં અને પાપીઓએ કાળા મહેલમાં દાખલ થવું. ત્યાં નગરના માટે ભાગ સફેદ મહેલમાં ઘુસી ગયા. કાળામહેલમાં માત્ર કોઈક જ ગયું, કેમકે ધર્મ” શબ્દ બધાને વહાલા છે. પરતુ ધર્મ” પદાર્થ કોઇને વહાલા નથી. અર્થાત્ શબ્દપ્રીતિ છે, પદ્મા પ્રીતિ નથી.
૪
પદાર્થ પ્રીતિના ત્રણ પાયા. ગુનાની માફી આપે, ગુનાને રસ્તેન ચાલે અને પરોપકાર કરતાં ન ચૂકે. ધર્મ”શબ્દના પ્રેમવાળી આખી દુનિયા છે, પણ ધર્મ' પદા