________________
આનંદ પ્રવચન દર્શન કેલસા થાય છે તેમ આ શેઠને કરે નર્યો કોલસા જેવો છે ! ધર્મ શી ચીજ છે તેનું સ્મરણ પણ તેને કંપાવે છે ! શેઠે વિચાર કર્યો કે, “કયાં હું આ ધર્મનિષ્ઠ અને જ્યાં આ મારો સંતાન મારાથી સર્વથા ઉલટ !' શેઠે તે હવે દરરોજ તેને ધર્મનાં વ્યાખ્યાને કહેવા માંડયાં, તેને ધાર્મિક પુસ્તકો વાંચવા આપવા માંડયાં ! ગુરુ પાસે મોકલવા માંડે ! પણ છોકરો એ પથ્થર જેવા કે કાંઈ દહાડો વળે જ નહિ!
શેઠે વિચાર કર્યો કે કંઈપણ રીતે મારે આને સુધારે તે જોઈએ જ ! પથ્થર-હીરા, મેતી, માણેકના માલિકે પિતાના વારસામાં પથ્થર વગેરે આપે છે. જે જેની પાસે હોય તે તે વારસામાં આપે છે. મારી ધર્મવૃત્તિ પણ ત્યારે જ પ્રમાણ કે જ્યારે હું મારી ધર્મવૃત્તિને જ વારસે પુત્રને આપી શકું ! હું તમને પૂછું છું કે પેલા શેઠની એ વૃત્તિ શું ગેરવ્યાજબી હતી ? નહિ! જરા પણ નહિ!
સારામાં સારો વરસે ? તમારા કુળમાં જે આત્મા જન્મે છે તે આત્માને ફાયદો શો ? આત્મા જૈનકુળમાં કયે ભરેસે રાખીને આવે છે તે જાણે છે ? ગયા ભવમાં આત્મા જૈનકુળ વિના, જૈનધર્મ વિના ચકવતિ પદ મળતું હોય તે તે ન જોઈ એ પણ જૈનકુળ મળે—જૈનધર્મ મળે અને ત્યાં ભયંકર દરિદ્રતા હોય તે તે કબૂલ છે; એ ભરોસે રાખીને–એવો વિશ્વાસ રાખીને આત્મા તમારે ત્યાં જૈનકુળમાં જન્મે છે! પથ્થરનો વારસે તે અન્યદર્શનીઓ પણ આપે જ છે ને ? ત્યારે તમારે શ્રેષ્ઠ વાર કર્યો આપવાનું છે? ધર્મવૃત્તિને ! અને જે એ વારસે તમે આપે તો જ તમારા ઉપર વિશ્વાસ રાખી તમારે ત્યાં આત્માએ જન્મ લીધેલે પણ પ્રમાણ છે! આત્માએ રાખેલા વિશ્વાસને તમે વફાદાર ન રહો, એ વારસો તમે તેને ન આપો, તે સમજે કે તમે વિશ્વાસઘાતી છોતમે ભયંકર વિશ્વાસઘાત કર્યો છે.
- શેઠે આવા વિચારે પોતાના અંતરમાં વણી લીધા હતા. તેનું હૃદય જાણે ધર્મનું ક્ષેત્ર જ બની ગયું હતું ! હવે જેમ જેમ પેલો છોકરો, વધારે અધર્મ આદરતે જાય, તેમ તેમ શેઠને વધારે ગ્લાનિ થાય અને શેડ સંતાનને સુધારવા માટે વધારે અને વધારે પ્રમાણમાં પરિશ્રમ લેતા