________________
આનંદ પ્રવચન દેશન
મીયાં તરત જ ઢાંચકું નમાવીને ચાલવા માંડે અને બેડી બામણીનું’” એવા જવાબ મળે તા ઘેાડી ચારવી ચાલુ રાખે.
અહિંસાવાદી મહાત્માએ જવાબ આપે
આજની પૂજા આ મીયાંભાઇના જેવી છે. તેમણે પણ વિચાર કર્યો છે કે જો આપણે કોઈ ગૃહસ્થને ત્યાં ધાડ પાડવા જઇશું તે તે આપણી લીલા તો ચાલવા દેવાના નથી અને ધપ્પા મારીને વિદાય કરશે. તા એના કરતાં ખેાડી બામણીને ત્યાં જ ધાડ પાડવી એ શુ ખાટુ' છે ? એમ વિચારીને તેમણે સજ્ઞને ત્યાં ધાડ પાડવાનું જ નક્કી કયુ` છે. સર્વાંગ્ન ભગવાન એ તા મૌન ભગવાન; તમે એમને ગાળે આપા તા પણ એમને પરવા નથી. તમે એમને ઊંચકીને ઉડાવી દે તે પણ એમને વાંધા નથી. તમે એમના ઉપર લાખંડની ડાંગ મારીને એમને ભાંગી નાંખા તા પણ તેની એમને પરવા નથી. તમે ગમે તેટલા ઉપસર્ગ કરો તા પણ એ મૌન ભગવાન માટેથી એક શબ્દ પણ ખેલવાના નથી.
સુધારાવાદીઓ મૂર્તિ પૂજાની વિરુદ્ધમાં એવી દલીલ કરે છે કે પથ્થરની ભગવાનની મૂર્તિ ઉપર ઉંદરડાં ફરી જાય છે, કબૂતર, કીડી ચાંચ મારી જાય છે, પશુઓ તેના ઉપર મળમૂત્ર ત્યાગ કરી જાય છે, પરંતુ તે છતાં એ પથ્થરિયા ભગવાન તેમનાથી પેાતાને બચાવી શકતા નથી, તેા પછી તે ભગવાન પેાતાના સેવકાને શી રીતે બચાવી શકવાના હતા ? આવા તર્કવાદ કરનારાને પૂછે કે તમારા મામાપની છબી તમારું શું રક્ષણ કરી શકે છે ? તે તમેાને કેવી રીતે બચાવી શકે છે ? એમના ફોટો-મૂર્તિ રાખવાથી તમાને શુ ફાયદો છે ? છતાં એમની છબી તમે તમારા ઘરમાં શા માટે રાખી મૂકે છે ? મૂર્તિ પૂજાવિરોધી એવા સુધારકાને પૂછી જુઓ કે તમારા અહિંસાવાદી મહાત્માના શરીર ઉપર કૂતરાં ધસી આવે છે, ત્યારે તેએ શુ કરે છે ? તેમને હાથમાં ડાંગ કે સેાટી લેવી પડે છે અને છતાં પણ કૂતરું કે ખિલાડુ તેમને કરડી જાય છે!