________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી તે જ કાળને માટે તેઓ જરૂરી હતાં અને આજના કાળને માટે તે બિનજરૂરી છે. આગમાં ઘણે ક્ષેભ થઈ ગયું છે. એમાં ઘણું નકામી વાતે પાછળથી ઘુસી ગઈ છે” એવું એવું કહીને તેઓ પોથાં કહીને ઉડાવી દેવા માગે છે ! એ મહાપ્રતાપી આગમેના અપૂર્વ ભંડારને તેઓ જગતની દષ્ટિમાં હલકો પાડવા માગે છે.
આગમની સામે તેમને આ કટ્ટો વિરોધ હોવા છતાં નવાઈની વાત એ છે કે એ આગમને જ આધારે મળતા પૈસા વસુલ કરતાં તેઓ જરાય ડરતા નથી જ ! પથાને આધારે જે રકમ આવે છે, પથાને આધારે જે કાંઈ મળે છે, પોથાં દ્વારા જે દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તે તે લેવી જ છે. તેને વિરોધ કરે નથી. એ વસુલાત કરતાં અટકી જવું નથી. પરંતુ એ પૈસા ખરચવા હોય ત્યારે પથાને વફાદાર રહેવું નથી. પોથાં જણાવે છે તે પ્રમાણે ખર્ચ કરવો નથી. ખર્ચ તે પિતાની મરજી પ્રમાણે જ કરે છે !
હવે વિચાર કરો કે આવા “સગ્રહસ્થને તમે કયા પ્રકારમાં મૂકશો ? દસ્તાવેજ કરી આપીને પૈસા લે પરંતુ દસ્તાવેજમાં લખ્યા પ્રમાણે વ્યાજમુદ્દલ ન ભરે, તે કાં તે લેનારો દગાબાજ છે અથવા દેવાળિયે છે ! જેઓ પિથાને અનુસરીને પૈસા લે છે. પરંતુ એ પૈસા પિથાને અનુસરીને જ ખરચતા નથી તેઓ પણ પેલા ખોટો દસ્તાવેજ કરી આપનારની માફક દગાખોર છે અથવા દેવાળિયે છે.
શાસન સાથેની દગાબાજી કાંઈ પણ અપવાદ વિના પણ એટલી વાત તે ચોકખી જ છે કે જે સુધારકોને આગ માન્ય ન હોય તો તેમણે આગમોને આધારે જ થએલાં ટ્રસ્ટની વસુલાત લેતા જ બંધ થવાની જરૂર છે. તમે એક વખતે બંને કાયદાને લાભ તે નહિં જ લઈ શકે. સાધારણ બુદ્ધિથી વિચારતાં પણ માલુમ પડે છે કે એક માણસ પોતે હિંદુ તરીકે રહીને હિંદુ કાયદાને લાભ લઈ શકે છે અથવા તે તે મુસલમાન બની જઈને મુસલમાન કાયદાને લાભ લઈ શકે છે, પરંતુ તે વાર લેવામાં મુસલમાન-કાયદાને લાભ લે અને પોતાની મિલક્તને