________________
૯૬
આનંદ પ્રવચન દર્શન
ઊલટી કર્મીને રા છે. પરંતુ પ્રતિજ્ઞાવાળા સાધુ જો એમ કરે તે તેમાં તેને પાપ છે તેને કનિર્જરા નથી જ. દીક્ષાના ઉત્સવ થાય, જંગી વરઘેાડા નીકળે અને તેમાં સાધુ ઢાલ ટીપતા દોડાદોડી કરે તે અમૂર્તિ પૂજકો એને પાપ માનશે કે નિર્જરા માનશે ? એ ઢાલ ટીપીને તે તેઓ પણ નિર્જરા નથી જ માનતા.
અશક્તોના માગ ઉપરના સઘળા પ્રશ્નોના ઉત્તરો તદ્દન સરળ અને બુદ્ધિપૂર્વકના છે. ધારો કે એક માણસ તળેટીથી દાદાના દરબારમાં જવા નીકળે છે. આ માણસ પૂરતી શક્તિવાળા છે, બળવાન છે, ચાલવામાં એક્કો Û અને તેથી તે એકે ઝપાટે તળેટીથી દાદાના દરબારમાં પહેચી ગયે છે. તેના બીજા મિત્રો તળેટીએ હાય, તેએ ચાલવામાં એના જેવા એક્કા નથી અને બળવાન પણ નથી. આ માણુસાને પેલા ઉપર પહેાંચી જનારા એમ કહે કે “ભાઈ! હું તે એક ઝપાટે સિદ્ધિિર ચઢી ગયેા છું, પરંતુ તારાથી જો એકે ઝપાટે ઉપર ન પહેાંચી શકાય તે રસ્તામાં તુ વિસામે લેજે,થાક ખાજે અને પછી કલાક બે કલાકે આવશે.”
પેલે માણસ પાતે એક ઝપાટે ઉપર જાય છે ત્યારે પાછળના મિત્રાને વિસામા ખાઇને પાછળથી આવવા કહે છે, શું આ ઉપરથી કદી પણ એમ કહી શકાશે ખરું કે એ માણસ એક વાત બોલે છે અને ખીજી વાત કરે છે? મૂળ વાત તા એ જ છે કે એકે પાટે અને વગર વિસામે ઉપર પહેાંચવા બાબતની અશક્તિ હોય તેને માટે એવી સગવડ કરી આપી કે તેણે એકે ઝપાટે ઉપર ન પડેોંચતાં વચ્ચે વિસામે લેવા અને વિસ મે ખાઈ ને દાદાના દરબારમાં પડે. ચતુ વિસામા ખાઈને પહેાંચવાના જ જો પ્રતિબંધ હોય તા તા પારણામ એ જ આવે કે અશક્ત માણસ ખાપડી દાદાના દરબારમાં પહેાંચવાના જ વિચાર ન કરે !
કથની અને કરણી જુદી નથી.
જેમ સશક્ત માણસને માટેના એ માગ છે કે તેણે એકે ઝપાટે નિશ્ચિત સ્થાને પહેાંચી જવુ' અને અશક્ત માટેના એ માગ છે કે તેણે વિસામા લઈને તે સ્થાને જવુ, તે જ સ્થિતિ અહીં પણુ સમજવાની