________________
૯૮
આનંદ પ્રવચન દર્શન
પ્રતિમા પૂજવામાં તા હિંસા થાય છે, માટે એ કાર્ય ના ત્યાગ કર એ વસ્તુ સવથા વિપરીત જ છે.
~
બંનેની ભૂમિકા જુદી છે. સાધુ અને શ્રાવક એ બંનેની ભૂમિકા જુદી જ છે. આ જીકા પણાના ખૂબખૂબ વિચાર કરવાના છે. સાધુની પ્રતિજ્ઞા છે કે તેણે સર્વીસાવદ્યને ત્યાગ કર્યા છે. સાધુએ સર્વાંસાવદ્યને ત્યાગ કર્યાં હોવાથી તે ગૃહસ્થની વૈયાવચ્ચ કરી શકતા જ નથી. શાસ્ત્ર સંબંધીના નિણ ય આપતાં સ્પષ્ટપણે જણાવે છે કે નિદ્દીનો વૈદ્માવત્તિય” આ શબ્દો જે સ્થળે કહેવામાં આવ્યા છે તે સ્થળના પ્રસંગ ગૃહસ્થને ગૃહસ્થના અંગેના નથી. જો અહીના પ્રસંગ ગૃહસ્થાને ગૃહસ્થાના અંગેના જ હાત તા નિઢીનો વેજ્ઞક્રિય” આવા શબ્દપ્રયોગ ન કરવામાં આવતાં એકલા વૈભાવત્તિય' આવા જ શબ્દપ્રયાગ અહીં કરવામાં આભ્યા હાત, પરંતુ અહી તા સ્પષ્ટ રીતે બિટ્ટીનો વેમારિય'' આવા શબ્દ મૂકયા છે.
6
એ ઉપરથી સાબિત થાય છે કે સાધુ અને શ્રાવકના પ્રસંગને અનુસરીને જ આ શબ્દપ્રયાગ છે અને તેથી જ એમ કહેવામાં આવ્યું છે કે સાધુએ ગૃહસ્થની વૈયાવચ્ચ ન કરવી એ જ કતવ્ય છે.
હવે બિમાર સાધુને માટે ભગવાન્ શ્રી તીર્થંકરદેવ શુ કહે છે તે વિચારો. ભગવાન્ અહીં તા સ્પષ્ટ શબ્દોમાં એમ જણાવે છે કે જે બિમાર સાધુની સેવા કરે છે તે જ મને માનનારા છે અને જે ખિમાર સાધુની સેવા નથી કરતા તે મને માનનારા જ નથી ! કથની અને કરણીમાં ફેર છે કે ?
અહીં બિમાર' શબ્દથી ગૃહસ્થ બિમાર લેવાના નથી અર્થાત્ બિમાર શબ્દના અર્થ ગૃહસ્થ બિમાર' એવા કરવાના નથી, પર`તુ અહી ‘બિમાર' સાધુ એવા જ અથ લેવા ટિત છે. ભગવાન શ્રી તીર્થંકર દેવ કહે છે કે જે બિમારની સેવા કરે છે તે જ મને માનનારા છે એમ સમજી લેવુ. એના અથ એવા છે કે જે તીથ કર ભગવાનાને માને છે તે બિમાર સાધુની સેવા કરે જ છે. ભગવાન શ્રી તીર્થંકરદેવ