________________
આનંદ-પ્રવચન દર્શન
જબરી ચેરી કરે છે. ઘરને એક કર જાણી જોઈને ઘરનાં બારણું ખુલ્લાં રહેવા દે છે અને એ વાટે ચેર પેસી જશે એવું જાણવા છતાં તે બારણાં બંધ કરતા નથી. તો આ ચેરી માટે શું એકલા ચોરે જ ગુનેગાર ગણશે ખરા કે? કદી નહિ. આ ચોરી માટે જેટલો ગુને પેલા ચિરોને છે, તેટલો જ બલ્ક તેનાથી એ વધારે ગુનો પેલા નોકરને જ છે.
ધમની ફરજ શા માટે સાલે છે? શાસન પ્રેમીઓએ પણ પોતાની એવી જ સ્થિતિ સમજી લેવાની છે. બગાડ એ ટ્રસ્ટને માટે ધાડપાડુઓ છે અને તેઓ ટ્રસ્ટો પર ધાડ લાવવા માગે છે, એવો તેમને ઇરાદે તેમણે જાહેર કરી દીધે છે. આ ટાંકણે શાસન પ્રેમીઓની ફરજ છે કે તેમણે દઢ રહીને એ ધાડને ખાળવી જોઈએ. શાસનનીઓ જે આવાં ટ્રસ્ટફડેમાંથી ચાલ્યા જશે તે તેને પરિણામે તેમણે ટ્રસ્ટફડેમાં ધાડ લાવવાનાં બારણાઓ ખુલ્લાં રાખ્યાં છે એ જ તેને અર્થ થવા પામશે. આથી શાસનપ્રેમીઓની ફરજ છે કે તેમણે ટ્રસ્ટફડેમાંથી ચાલ્યા ન જતાં પિતાના સ્થાન ઉપર દઢ રહેવું જોઈએ અને એ ટ્રસ્ટનો શાસનવિરોધમાં ઉપયોગ ન થાય તે માટે પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. શાસન પ્રેમીઓ આવાં ટ્રસ્ટે સાચવતી વખતે કલહ પ્રત્યે જે ઉદાસીનતા બતાવે છે, તે તેમની - ઉદાસીનતા કેવા પ્રકારની છે તેને ખુદ તેમણે જ વિચાર કરી જોવાની જરૂર છે.
દેવદ્રવ્યનું રક્ષણ કરવું એ પ્રત્યેક શાસન પ્રેમીની પહેલી, છેલ્લી અને દરેક વખતની મેટામાં મેરી ફરજ છે. એ ફરજ તરફ તેઓ કંટાળો દર્શાવે છે, પરંતુ બીજી તરફ ખરેખરા કલડો થાય છે ત્યાં તેઓ શા માટે કંટાળો દર્શાવતા નથી? પાડોશીની સાથે એક વેંત જમીનની તકરાર થતી હોય તે એ તને ટુકડે પણ છેડવાની તેમની તૈયારી નથી. એ વેંતના ટુકડા માટે તેઓ આકાશપાતાળ એક કરી નાંખે છે, મારામારી થાય છે તેમાંયે કદાચ પાછા નહિ જ પડે!
અને કોર્ટમાં કેસ તે જરૂર માંડે જ માંડે ! હવે વિચાર કરો કે - ઘરસંસારી બાબતેની વાટાઘાટ તે તેમને કજીયારૂપ શા માટે નથી લાગતી? આ દાવાદુણી તેમને કજીયારૂપ નથી લાગતા અને દેવદ્રવ્યનું