________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
બગાડકાના બહાદુરીપૂર્વક સામના કરવા જોઈએ. ટ્રસ્ટના દુરુપયોગ થતા અટકાવવા જોઈ એ. અને પૈસા ટ્રસ્ટની શરત પ્રમાણે જ વપરાય એ તેમણે જોવુ જોઇએ. તેમ ન કરતાં સુધારક સાથે જ્યારે સામનેા કરવાના સમય આવે છે ત્યારે શાસનપ્રેમીએ પાછા પડી જાય છે. તે સામનેા કરવાથી કટાળે છે અને કહે છે કે, “અમે તા લાણા ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દેવા માગીએ છીએ. રાજ રાજ આ માથાફોડ અને રાજ રાજ આ લડાલડી એ શી પીડા ? આ પીડા અમારે જોઈતી નથી !” આવા શબ્દો ખેલનારા શાસનપ્રેમીઓએ વિચાર કરવાની જરૂર છે કે આ મનેવૃત્તિ વડે તેઓ પોતે ટ્રસ્ટની સેવા કરે છે કે તેનેા દ્રોહ કરે છે ?
દુરુપયોગ થવા દેવા એ પણ ગુને
ટ્રસ્ટી તરીકે તમાને કાઈ પણ ટ્રસ્ટમાં નીમવામાં આવ્યા છે તે એવા જ આશયથી નીમવામાં આવ્યા છે કે તમે વ્યાજબી રીતે ટ્રસ્ટને વફાદાર રહેા, ટ્રસ્ટની મિલકત સાચા અને તેના દુરુપયોગ ન થવા દો. તમે ટ્રસ્ટના દુરુપયેાગ નથી કરતા એ તમારી ફરજ છે અને તે તમે બજાવા છે, પરંતુ તમે રાજીનામું આપી દેવા તૈયાર થાઓ છે. તેથી તમે તમારી એ ફરજ બજાવી શકતા નથી, કારણ કે તમારે ટ્રસ્ટને દુરુપયોગ થતે અટકાવવા જોઇએ.
6
સુધારકા ! તમારા રાજીનામા માટે ટાંપી જ રહ્યા હોય છે.. તમારી હસ્તી તેમને સાલે છે. કેાઈ પણ ટ્રસ્ટમાં જે તેઓ એકલા જ સભાસદ હેાત તે તે તેમણે અત્યાર સુધીમાં કેટલાંયે ક્રૂડા રફુચક્કર કરી નાંખ્યાં હત પરંતુ તેઓ એવું નથી કરી શકથા, એનું કારણુ તમારી હસ્તી જ છે અને તેથી તેએ તે એવુ ઇચ્છે છે કે કારે આ શાસનપ્રેમીઓરૂપી ખલા અહીથી ટળે.' તમે પણ જો કટાળીને ટ્રસ્ટાને છેડી દેવા જ માગતા હૈ। તા જરૂર માનો કે તમે ટ્રસ્ટના દુરુપયેાગ થવા દેવાના ગુના કરે છે, કારણ કે તમે ટ્રસ્ટમાંથી ખસીજઈ ને તે ટ્રસ્ટને બગાડવાને માર્ગ સુધારકાને ખુલ્લા કરી આપે છે. એમ સમજો કે એક ઘરમાં ચારે પેસે છે અને દાગીનાઓની