________________
આનંદ પ્રવચન દર્શન વારસો આપવામાં હિંદુ કાયદાને અનુસરે એ વાત કદાપિ બની શકતી. નથી. જેમ આ બંને વાત શક્ય નથી તે જ પ્રમાણે બગાડને માટે પણ એ બંને વાતે અશક્ય જ છે.
તેઓ શાસનને માન્ય એવા આગમને આધારે સ્થપાયેલાં ટ્રસ્ટને માટે પૈસા વસુલ કરે અને તે પોતાની મરજી પ્રમાણે ખરચી શકે. બગાડકે શાસનને માન્ય એવા શાસનની કીર્તિરૂપ, આગમને આધારે પૈસા વસુલ કરે છે, તે તેમણે એ પૈસાને વ્યય પણ આગને આધારે જ કરવો રહ્યો, અને જે તેઓ એ વ્યય આગમેને આધારે ન કરવા માગતા હોય તે તેમણે આગને આધારે પૈસા વસુલ લેતાં પણ બંધ થવાની જ જરૂર છે અને આગને આધારે સ્થપાએલાં ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પણ તેમણે ન જ રહેવું જોઈએ. સુધારકે આમ ન કરીને એ રીતે શાસન જેડે દગાબાજી કરે છે અને વધારે નવાઈની વાત તે એ છે કે જાણે-અજાણે કહેવાતા શાસન પ્રેમીઓ બગાડકાની એ બદમાસીને ઉત્તેજી રહ્યા છે!
શાસન પ્રેમીએ ફરજ વિચારે. શાસન પ્રેમીઓને માટે આ વસ્તુ ખાસ સમજવા જેવી છે જે સંસ્થાઓનાં ટ્રસ્ટે થયાં છે અને ટ્રસ્ટી તરીકે પંચ નિમાય છે તે પંચમાં શાસન પ્રેમીઓ પણ છે અને બગાડને પણ છે. બગાડકે તે કઈ પણ ભોગે એ ટ્રસ્ટને ઓહિયાં કરી જવાને માટે કમર કસીને તૈયાર થયા છે. તેઓ સભાઓ ભરે છે, મંડળો સ્થાપે છે, પત્રિકાઓ કાઢે છે, પેપરો કાઢે છે, પરંતુ એ બધાની પાછળ તેમને જે હેતુ રહેલો છે તે એ કે ટ્રસ્ટની મિલકતોને ચાંઉ કરી જવાને છે. શાસનપ્રેમીઓએ સમજવાની જરૂર છે કે ટ્રસ્ટને દુરુપયોગ કરે એ પણ જેમ ગુને છે, તે જ પ્રમાણે ટ્રસ્ટને દુરુપયોગ થવા દે એ. પણ ગુને જ છે. બગાડ ટ્રસ્ટને દુરુપયોગ કરવાને ગુને કરે છે ત્યારે શાસનપ્રેમીઓ ટ્રસ્ટને દુરુપયોગ થવા દેવાને ગુને કરે છે.
આવા ટ્રસ્ટફંડમાં બગાડકે જ્યાં બદમાશી ભરેલી દેવદ્રવ્ય ચાટી જવાની વાતે લાવે છે, ત્યાં શાસનપ્રેમીઓની ફરજ છે કે તેમણે એ