________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાઢી
G
લંગડા ઘેાડા દાડયા
જો તમારા અહિીંસાવાદી ધેાળા મહાત્માઓ બિલાડા, કૂતરાથી પેાતાના બચાવ નથી કરી શકતા, તેા પછી એવા પાખંડીએ જગતના મોટામાં મેટા અને વિશાળમાં વિશાળ રાજત ંત્રની સામે તે તમાને કેવી રીતે રક્ષણ આપી શકશે અને તમારા ખચાવ કેવી રીતે કરી શકશે ? જે મહાત્મા સાધારણ કૂતરાં બિલાડાંની સામે પાતપેાતાનુ રક્ષણ નથી કરી શકતા, તે મહાત્મા તમારા તારણહાર થવાના દાવા કરતા આવે તે તેને અને તેના મિશનના દભ જ સમજજો અને તેમનાં ધેાળાં કપડાંથી ઢાશે નહિ !
- ર
ખરી રીતે જોવા જોવા જઈએ તા તા એ જ વાત વ્યાજબી છે કે જે પેાતાના ઉપર અન'ત ઉપસર્ગો થાય છતાં સામે વેર લેવાના વિચાર સરખા પણ ન કરે, તે જ આત્મા સાચે પુણ્યશાળી છે અને તેથી જ અમે તેવા ભગવાનને ભગવાન માનીએ છીએ. ભગવાનને કાઈ લાત મારા કે ઠંડા મારા. તેમને જગ્યા ઉપર રહેવા દો યા તેમને ઊંચકીને ફેંકી દો, એમના ઉપર સ્વચ્છ પાણી નાખેા કે ગંદા કચરા ફેક, ગમે તે કરી; તે પણ ભગવાન તેના વિરોધ નથી જ કરતા. આવી પરમ સહિષ્ણુતા હોવાને અંગે જ આપણે તે તેને ભગવાન માનવા જ રહ્યા. ભગવાનની પ્રતિમા સામે બગાડકાએબહુ બહુ ચેડાં કાઢયાં ! પણ કાંઈ ભગવાન થેાડા જ ખેલવાના હતા ? એટલે હવે તેમણે દિશા ફેરવી અને પેાતાના લગડા ઘેાડા દેવદ્રવ્ય પર દોડાવ્યા !
દેવદ્રવ્યના સંબધમાં તેમણે ગમે તેવા બકવાદ કરવા માંડયા. . તેમની દાનત આ સબંધમાં ખીન્તને ચૂપ કરવાની જ હતી. ખીજાઓને ચૂપ કરીને દેવદ્રવ્યને પાતાને ફાવે તેમ વાપરવાના અધિકાર છે, એ જ તેઓ સાબિત કરવા માગતા હતા, પરંતુ અહીં પણ તેમના દાવ સફળ ન થયા અને તેમના કર્મીને મહાભયંકર અને મરણુતાલ ફટકા જ પડયો.
ટ્રસ્ટીઓને અધિકાર શું? સુધારકાએ વિચારવાની અને ધ્યાનમાં રાખવાની જરૂર છે કે