________________
૭૮
- આનંદ પ્રવચન દર્શન “વૈયાવચ્ચ એ શાસનનું મૂળ છે” એ વાત સાચી છે, પરંતુ ભગવાન શ્રી જિનેશ્વરોનું એ સંબંધમાં કેવું વર્તન હતું ?
બિમાર સાધુની માવજત કરવી એને જૈનશાસને મોટામાં મોટો ગણ માન્યો છે. બિમાર એટલે જગતના ત્રિવિધ તાપથી પીડાતા હોય તે બિમાર અહીં સમજવાનું નથી, પરંતુ જે શરીરથી રોગી છે તેને અહીં બિમાર ગણવાને છે. અહી બિમાર શબ્દથી જગતના આધિ, ઉપાધિને અંગે બિમાર એવો અર્થ લઈ શકાતું નથી કારણ કે તે અર્થ લેવામાં ભારે ગોટાળે ઊભો થાય છે.
- બિમાર કેને કહેશે? બિમાર શબ્દને અંગે જગતની આધિ, ઉપાધિને અંગે બિમાર એ અર્થ લઈએ તે શી હાની થાય છે તેને વિચાર કરે. સાધુઓ ધર્મલાભને અંગે જ વસ્તુઓ ગ્રહણ કરે છે. હવે આવી રીતે ધર્મલાભને અંગે તેમણે જે ચીજ ગ્રહણ કરી છે તે ચીજ તેઓ જે સાધુ અધર્મમાં કે ધર્માધર્મમાં પ્રવર્તી રહ્યા હોય તેને દઈ શકતા જ નથી. જગતમાં રહેલા બીજા જ છે તેમણે સર્વસાવદ્ય ત્યાગ કરેલો હતો જ નથી અને સાધુઓએ તે સર્વસાવદ્યનો ત્યાગ કરેલ હોય છે. હવે જે સર્વસાવદ્ય ત્યાગી સર્વસાવદ્યના રાગીને પોષે, તે સર્વસાવના ત્યાગીએ પણ પર્યાયે સર્વસાવદ્યનો રાગ રાખે છે એવું જ કરે છે. આથી જ એ વસ્તુ સ્પષ્ટ છે કે સર્વસાવધના ત્યાગી હોય તેઓ સર્વસાવધને અનુરાગીઓને પિષણ આપી શકે નહિ. જનશાસનનાં પરમપ્રતાપી શાસ્ત્રોને આ નિર્ણય છે.
જેમ માંદા માણસને દવા તેનું હિત કરનારી હોવા છતાં તેને વી લાગે છે, તે જ પ્રમાણે શાસ્ત્રોને આ સીધે સાદો નિર્ણય પણ
ઓ આડે માગે જનારા હોય છે, તેને કડવો જ લાગે છે ! સાધુને માટે શાસ્ત્રકાર મહારાજાઓએ વ્યક્ત કરેલો એવો ધર્મ શું છે તે વિચારજે. સાધુને માટે એ ધર્મ માનવામાં આવ્યો છે કે “અસંયતિને આપવું નહિ, અને સાધુએ અસંયતિનું પિષણ પણ કરવું નહિ.” સાધુઓ અસંયતિને આપે છે અથવા તે તે અસંયતિનું પિષણ કરે